લીલવા કચોરી (Lilva Kachori Recipe In Gujarati)

લીલવા કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટમાં મોણ તથા મીઠું નાખી અને કઠણ લોટ તૈયાર કરી ઢાંકીને મૂકી રાખો.તુવેર મરચા અને આદુ મિક્સરમાં ક્રશ કરી લો એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ એ જ મિક્સરના બાઉલમાં લીલું લસણ ક્રશ કરી લો. હવે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી તેમાં તલ ક્રેક કરો અને લીલું લસણ સાંતળી અને તેમાં હિંગ અને હળદર એડ કરી દો.
- 2
ગેસની સ્લો ફ્લેમ પર કુક કરવું. બે થી ત્રણ ચમચી પાણી છાંટી દેવું જેથી આ એકદમ સોફ્ટ બનશે. ક્રશ કરેલ તુવેરને કુક થતા 10 થી 12 મિનિટ લાગશે. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી બળી ન જાય. કુક થઈ જાય એટલે તેમાં સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ મસાલા એડ મિક્સ કરો. ત્રણથી ચાર મિનિટ સુધી મસાલાને પણ મિક્સ થવા દઇ ત્યારબાદ ગેસ ઓફ કરવો.તેને એક પ્લેટમાં કાઢી ઠંડું પડવા દો. અને લીંબુ જેવડા ગોળા વાળી લો.
- 3
હવે લોટને મસળી સ્મુધ કરી લેવો. એક લુવો લઇ અને તેને હથેળીમાં કોડિયા જેવો શેપ આપો. તેમાં તૈયાર કરેલ ગોળો મૂકો. બધી જ કિનારીઓ બંધ કરી અને તેને ગોળ શેપ આપી દેવો. આ રીતે બધા વાળીને તૈયાર કરી લેવા.
- 4
હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ કચોરી નાખો. કચોરી તેલમાં ઉપર આવી જાય એટલે ગેસની સ્લો ફ્લેમ પર તેને ખસ્તા તળી લેવી. તૈયાર છે લીલવા કચોરી. ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ, તળેલા મરચા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જુવાર ચોખાનું લસણિયું ખીચું (Jowar Chokha Lasaniyu Khichu Recipe In Gujarati)
#MBR7#Week7Post 4#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
#WLD#MBR7#Week7Post 4#cookpad#cookpadindia#cookpadgujaratiઢેકરા એ દક્ષિણ ગુજરાતની વિશેષ વાનગી છે. ઢેકરા નો સ્વાદ મધુર અને મસાલેદાર છે. શિયાળામાં મળતી તાજી લીલીછમ તુવેર માંથી બનતી આ એક ઇન્સ્ટન્ટ વાનગી છે. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા લીલી તુવેરના ઢેકરાને તુવેરના વડા પણ કહી શકાય. Neeru Thakkar -
લીલવા લીલા લસણની કઢી (Lilva Lasan Kadhi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechef Neeru Thakkar -
લીલવા રતાળુ સબ્જી (Lilva Ratalu Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#week13તુવેરશિયાળાની ઋતુમાં લીલીછમ તુવેર જોવા મળે છે.આ સીઝન માં લીલી તુવેરમાંથી કચોરી,શાક,ઉંધ્યુ, ઢોકળી વિવિધ વાનગી બને છે. Neeru Thakkar -
લીલા દાણા ની મીકસ સબ્જી (Lila Dana Mix Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
મેથી ગાર્લિક ચીલા બાઈટસ (Methi Garlic Chila Bites Recipe In Gujarati)
#BR#MBR5#Week5Post 2#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલવા ની કચોરી Ketki Dave -
બાજરી ના ચમચમિયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
#CWM1#Hathimasala#WLD#MBR7#week7#cookpadindia#cookpad_guj.#cookpad Parul Patel -
વાલોળ મુઠીયા નું શાક (Valor Muthia Shak Recipe In Gujarati)
#WLD#MBR7#Week7#cookpad#cookpadindia#cookpadgujaratiવાલોળ સાથે મુઠીયા એ એક ટેસ્ટી કોમ્બિનેશન છે.વડી વાલોળ પાપડી ઓછી હોય ત્યારે આ કોમ્બિનેશન ઉપયોગી થાય છે.તેમાં લીલુ લસણ, આદુ,અજમો હોવાથી હેલ્ધી ઉપરાંત વાયડુ પણ પડતુ નથી. Neeru Thakkar -
સ્વીટ કોર્ન થેપલા (Sweet Corn Thepla Recipe In Gujarati)
#cookpadgujarati#cookpad#cookpadindia#sweetcornrecipe Neeru Thakkar -
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#Famલીલવા કચોરી એટલે લીલી તુવેર ની કચોરી અથવા લીલા વટાણા ની કચોરી અથવા તો લીલા વટાણા અને લીલી તુવેર બંને મિક્સ કરીને પણ બનાવી શકાય છે અહીં મેં લીલી તુવેર ની કચોરી બનાવેલી છે જે અમારા ઘરના બધાને ને ખૂબ જ ભાવે છે. (હું સિઝનમાં તુવેર લઈ લઉં છું અને ફ્રોઝન કરી ને રાખું છું) જેથી કરીને જ્યારે પણ મન થાય ત્યારે બનાવી શકાય. Hetal Vithlani -
લીલી તુવેર લીલા વટાણા ના પરોઠા (Lili Tuver Lila Vatana Paratha Recipe In Gujarati)
#MBR7#Week7#WLD#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefલીલી તુવેરની કચોરી બને પરંતુ એ જ સામગ્રી દ્વારા મેં કચોરીની બદલે પરોઠા બનાવ્યા છે. જો તમે તળેલું ખાવા ન માગતા હો તો તેના પરોઠા બનાવવા એક બેસ્ટ ઓપ્શન છે. જેમાં ટેસ્ટ તો કચોરીનો જ આવે છે. Neeru Thakkar -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#WLD#cookpadindia લીલવા ની કચોરી (લીલી તુવેર ની) Rekha Vora -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
શિયાળા માં લીલવા ની કચોરી ખાસ દરેક ને ભાવતી વાનગી... #WLD Jayshree Soni -
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fast#breakfast#tasty Neeru Thakkar -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR9#Week9Post 3#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ફણસી ગાજર નું શાક (Fansi Gajar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechef Neeru Thakkar -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
#MBR5#Week5Post 2#cookpadindia#cookpad#cookpadgujarati Neeru Thakkar -
-
બાજરીના પુડલા (Bajri Pudla Recipe In Gujarati)
#WLD#cookpad#cookpadindia#cookpadgujaratiપુડલા તો વિવિધ રીતે બનતા હોય છે પરંતુ શિયાળાની સિઝનના વિવિધ શાકનો ઉપયોગ કરી અને બાજરીના પુડલા બનાવેલ છે જે ગરમાગરમ ખાવાની ખૂબ મજા પડે છે. Neeru Thakkar -
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#WCR#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
રાજગરાના ઢેબરા (Rajgira Dhebra Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fastઉપવાસ માટે ફરાળી ઢેબરા એ સૌથી સારો વિકલ્પ છે. ઓછા તેલમાં બનતી આ વાનગી છે . વડી ખૂબ જ ટેસ્ટી બને છે. Neeru Thakkar -
લીલા લસણ મેથી ના થેપલા (Green Garlic Methi Thepla Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#WLD#MBR7#week7 Parul Patel -
લીલી તુવેર ના મુઠીયા (Lili Tuver Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
લીલવા કચોરી(Lilva kachori recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ18લીલવા કચોરી લીલવા એટલે કે લીલી તુવેર માંથી બનાવવા માં આવે છે. આ કચોરી ખૂબ જ સવાદિષ્ટ લાગતી હોય છે. Shraddha Patel -
સૂકા ચણાનું શાક (Suka Chana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (7)