મકાઇ નું સલાડ (Corn Salad Recipe in Gujarati)

નેહા દવે @cook_21005530
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઇ બાફી લો.
- 2
મકાઇ ના દાણા કાઢી લો. ડુંગળી ટમેટા ઝીણા સમારી લો.લીબુ સુધારી લો.કોથમીર સમારી લો.
- 3
બધું મીક્સ કરી મીઠું મરચાનો ભુુકો ચાટ મસાલો લીંબુનો રસ નાખો.કોથમીર નાખી દો.
- 4
સલાડ તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કોર્ન પીનટ સલાડ(corn salad recipe in gujarati)
#સાઈડ#હેલ્ધીફૂડહેલ્ધી અને પ્રોટીન થી ભરપૂર આ સલાડ બાફેલા મિક્સ કઠોળ, બાફેલી અમેરીકન મકાઈ અને બાફેલા સીંગદાણા થી બનાયુ છે. જેમાં ચાટ મસાલો અને લીંબુ થી ચટપટો સ્વાદ આવે છે. Bansi Thaker -
-
-
-
-
-
-
કોર્ન સલાડ (Corn Salad Recipe in Gujarati)
હેલ્થી રેસીપી.... બાફેલી મકાઈ અને વેજીસ નું કોમ્બિનેશન સાથે રૂટીન મસાલા એક સરસ ટેસ્ટ આપે છે. Disha Prashant Chavda -
-
-
-
બોર નું સલાડ (Bor Salad Recipe in Gujarati)
#Cookpadgujarati બોર એક સિઝનલ ફળ છે. બોર માં ખૂબ જ ઓછી કેલેરી અને વધારે પ્રમાણમાં ઉર્જા નો સ્ત્રોત હોય છે તેમાં અનેક પ્રકારના વિટામીન્સ હોય છે. પોષક તત્વો સાથે તે એન્ટી ઓકસીડેન્ટ ગુણો થી ભરપૂર હોય છે Bhavna Desai -
-
ચણા નું સલાડ (Chana salad Recipe in gujarati)
#LB#cookpadindia#cookpad_ gujaratiકઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે.શાકાહારી માટેનો મહત્વનો સ્ત્રોત પ્રોટીન છે .અહીં મે બાફેલા દેશી ચણા લીધા છે. ટામેટા ડુંગળી કેપ્સીકમ જેવા વેજીટેબલસ એડ કરીને હેલ્ધી સલાડ બનાવ્યું છે. બાળકો ના નાસ્તા માટે પરફેક્ટ હેલ્થી સલાડ છે. Parul Patel -
-
-
મકાઈ સલાડ(Corn Salad Recipe in Gujarati)
#GA4#Week5#Salad#Post2ફણગાવેલા મગ અને અમેરીકન મકાઈ નું સલાડ જે ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ. ડાયટ ફૂડ માં જરૂર થી લઈ શકાય છે આ સલાડ જે પોષણ પણ આપે છે અને પેટ પણ ભરેલું રાખે છે. Bansi Thaker -
સલાડ (Salad Recipe In Gujarati)
#સાઈડ1. ક્વીક રીફ્રેશીગ સ્વીટ કોર્ન સલાડ2. પીનટ સલાડ3. કચુંબર સલાડ4. કર્ડ સલાડઅહીં મે 4 પ્રકાર ના રીફ્રેશીગ સલાડ બનાવ્યા છે જે ઇન્સ્ટંટ બની જાય છે અને મહેમાન આવે ત્યારે જો આ રીતે સલાડ પીરસવામાં આવે તો બધા ને મજા પડી જાય.... મસાલા મા મનપસંદ રીતે ફેરફાર કરી શકાય છે... Hiral Pandya Shukla -
મિક્સ કઠોળ નું સલાડ (Mix Kathol Salad Recipe In Gujarati)
#Cookpagujarati#Cookpadindia Vaishali Vora -
-
લીલા ચણા નું સલાડ (Green Chana Salad Recipe In Gujarati)
#SPR#Saladrecipe#Novemberrecipe#MBR4#My recipe book#lilachananusalad#Healthyjinjarasalad#Healthygreenchickpea'ssalad#protinrichsalad Krishna Dholakia -
-
મેંગો કોર્ન સલાડ (Mango Corn Salad Recipe in gujarati)
#cookpadindia#cookpad_gujarati#KRPost1#RB6#week6ગરમી ની ઋતુ માં ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થાય છે. કેરી ખાટી મીઠી હોય અને મકાઈ ના દાણા સ્વીટ હોય. આ સલાડ ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે. આ સલાડ બનાવ્યા પછી થોડીવાર ફ્રીઝ માં મૂકીને પછી સર્વ કરવું. આ સલાડ હેલ્થી છે. Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11801728
ટિપ્પણીઓ