મુળા ના પરોઠા (Mooli Paratha Recipe In Gujarati)

Jayshree Soni @jayshreesoni
: ઠંડી મા સવાર સવાર મા ગરમાગરમ પરોઢા ને મસાલા દહીં સાથે ખાવાની મજા લઈ એ... મકર સંક્રાતિ:: રેસીપી ચેલેન્જ: #MS
મુળા ના પરોઠા (Mooli Paratha Recipe In Gujarati)
: ઠંડી મા સવાર સવાર મા ગરમાગરમ પરોઢા ને મસાલા દહીં સાથે ખાવાની મજા લઈ એ... મકર સંક્રાતિ:: રેસીપી ચેલેન્જ: #MS
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મુળા
ને છીણી લો.તેમા થોડુ મીઠુ નાખી પાણી નિતારી
લો. - 2
હવે મુળા ના છીણ મા ઉપર મુજબ
તેબધાજ મસાલા નાખી દો.
મસાલો કરેલ મુળા ના છીણ ને બરાબર મિક્સ કરીલો ઘઉં ના લોટ મા મીઠુ. તેલ નુ મોણ ઉમેરી પરોઠા જેવો લોટ બાધવો. - 3
લોટ ના લુવા ને પૂરી વણી છીણ નુ સ્ટફીગ ભરી પરોઠા વણી લો.તવા પર એક એક કરી બટર મા ફાય કરી સર્વ કરો..
Similar Recipes
-
-
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
દહીં નાખી ને વેજીટેબલ ખીચડી બનાવી...પાપડ પાપડી ને ઘી નાખી ખાવાની મજા આવે એવી... #FFC2 Week 2 Jayshree Soni -
બાટી (Bati Recipe In Gujarati)
દિવાળી મા..દાલ બાટી..ફેમીલી સાથે ખાવાની મજા હોય ને. #DFT Jayshree Soni -
પુડલા (Pudla Recipe In Gujarati)
શિયાળા મા ગરમાગરમ ખાવાની મજા ને હેલ્ધી આહાર...@#....પુડલા..મેથી ધાણા.લસણ ના બનાવેલ ગરમાગરમ પુડલા Jayshree Soni -
-
પરોઠા (Paratha Recipe In Gujarati)
પરોઠા સવાર ના નાસ્તા માં પંજાબી શાક અને અથાણું કે દહીં સાથે સર્વ કરી શકાય છે. પરોઠા બધા ના ઘરમાં બનતા જ હોય છે. Sonal Modha -
કોકોનટ ચિક્કી (Coconut Chikki Recipe In Gujarati)
#MS# મકર સંક્રાતિ રેસીપી ચેલેન્જ Ankita Tank Parmar -
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસીપી... આલુ પરાઠા ....કોને કોને બહુ ભાવે..મારા ફેમીલી મા બધા ને બહુ ભાવે છે. અત્યારે આ વરસાદ ના વાતાવરણ મા ગરમાગરમ આલુ પરાઠા બનાવ્યા છે Jayshree Soni -
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
સવાર મા ઠંડી ની મોસમ મા ગરમાગરમ સ્વીટ કોર્ન સુપ પીવાની કેવી મજા આવે.. Jayshree Soni -
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
4/11/21/@# દિવાળી સ્પેશિયલ...આલુ પરાઠા. સાથે ધનીયા ચટણી.. #DFT Jayshree Soni -
બ્રોકલી બદામ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
.શિયાળા મા ગરમાગરમ સુપ પીવાની મજા જ અલગછે Jayshree Soni -
મૂળા ના પરોઠા (Mooli Paratha Recipe In Gujarati)
#CWM2#hathimasala#WLD#WEEK2#Routine masala#Garam masala Rita Gajjar -
મેથી મુળા ચીઝ પરોઠા(Methi muli cheese paratha recipe in gujarati)
#GA4#Week10#ચીઝ#મેથી મુળા ચીઝ પરોઠા Shah Leela -
ડુંગળી નુ શાક (Dungri Shak Recipe In Gujarati)
FFC/6.....ખીચડી સાથે ડુંગળી નુ શાક ખાવાની મજા આવે... Jayshree Soni -
પાલક પનીર નુ શાક (Palak Paneer Shak Recipe In Gujarati)
પાલક પનીર ને કાજુ થી બનાવેલ ટેસ્ટ મા સરસ મારા ફેમીલી ને ભાવતુ શાક.... * Jayshree Soni -
મુળા રીંગણા નું શાક (Mooli Ringan Shak Recipe In Gujarati)
#BR આ શાક માંથી આયરન મળે છે મુળા કિડની રોગ માં ફાયદા કારક છે. આ શાક ખાસ લોયા માં અમારે ત્યાં બધા બનાવે કાળા લોયા માં રીંગણાં સાથે મીકસ મા જે હોય તે તેમાથી આયન મળે HEMA OZA -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4#week4#MSહેલ્ધી અને ટેસ્ટી રેસીપી ઠંડીના મોસમમાં પૂરી સાથે ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
લીલા વટાણા ની કચોરી (Green Vatana Kachori Recipe In Gujarati)
લીલા વટાણા ની કચોરી ખાવા મા સરસ લાગે છે દહીં કે સોસ ને ધાણા ની ચટણી સાથે ખાઇ શકાય#FFC4 Jayshree Soni -
ટામેટા ડુંગળી નો સુપ (Tomato Dungri Soup Recipe In Gujarati)
આ સુપ મા મરી .તમાલપત્ર ને આદુ નો ઉપયોગ કર્યો છે Jayshree Soni -
મુળા નો રઘડ
# શિયાળા ને વિદાય ભોજન અમારા ઘરમાં ભાવે છે. ખાસ મુળા ની સિઝન ની રાહ જોતા હોય. સવાર ના ભોજન માં પણ મજા માણી શકો. HEMA OZA -
પનીર કોર્ન પરાઠા (Paneer Corn Paratha Recipe In Gujarati)
ઠંડીની સિઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
ભરેલા મરચા ના ભજિયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1Week 1વિન્ટર મા મોળા મરચા બહુ સરસ આવે છે , ઠંડી ની મોસમ અને ગરમાગરમ ભરેલા મરચા ના ભજિયા ખાવાની મજા આવી જાય.. Saroj Shah -
મૂળાના પરાઠા(Muli paratha recipe in Gujarati)
#વિન્ટર સ્પેશીયલ#બ્રેકફાસ્ટ રેસીપી#ગરમાગરમ #હેલ્ધી ,#ટેસ્ટી Saroj Shah -
મૂળા બેસન ના શાક (Mooli Besan Shak Recipe In Gujarati)
શિયાળો આવતાં લીલાં શાકભાજી ખાવાની મજા પડી જાય અને હેલ્થ માટે પન ફયદકારક છે.અહીયાં હું મૂળા બેસન ના શાક ની રેસિપિ મુકું છું. શિયાળું સ્પેશ્યિલ લંચ થાળી Nidhi Pandya -
-
મસાલા ખીચડી (Masala Khichdi Recipe In Gujarati)
આજકાલ તુવેર દાણા ને લીલુ લસણ લીલી ડુંગળી ની મસાલેદાર ખીચડી ખાવા ની મજા લઈ એ.. Jayshree Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15879060
ટિપ્પણીઓ (4)