શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામસીંગદાણા
  2. 80 ગ્રામસમારેલો ગોળ
  3. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સીંગદાણાને ડાઘા ના પડે તે રીતે શેકી લો. હવે તેનું છોડુ કાઢી તેને સહેજ અધકચરા કરી લો.

  2. 2

    એક કડાઈમાં ઘી મૂકી તેમાં ગોળ ઉમેરી હલાવી તેનો પાયો તૈયાર કરી લો.

  3. 3

    પણ તૈયાર થઇ જાય એટલે તેમાં શેકેલા સીંગદાણા ઉમેરી બરાબર મિક્ષ કરી લો.

  4. 4

    હવે ગ્રીસ કરેલી જગ્યા ઉપર આ મિશ્રણને પાતળી ફટાફટ ગ્રીસ કરેલા વેલણથી વણી લો અને તેના કાપા પાડી દો.

  5. 5

    ચીક્કી ઠરી જાય એટલે તેના ટુકડા છૂટા કરી, તેને સર્વિંગ ડીશમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes