કોપરા ની ચીક્કી (Kopra Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં કોપરાના ખમણને શેકી લો. પછી એક પેનમાં ખાંડ મુકો.ખાંડ ઓગળી જાય એટલે તેમાં 1 ચમચી ઘી નાખી ને 2 મિનિટ હલાવો.
- 2
બાજુમાં નીચે ઘી લગાવી લેવું.પછી ખાંડની પાઈમાં કોપરાનું ખમણ નાખી મિક્સ કરીને તેને ઘી લાગવ્યું ત્યાં પાથરી દેવું. અને તેને વેલણ થી વણી લો.કોપરાની ચીકી તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોપરા નો મેસુબ (Kopra Mesub Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશ્યલ રેસીપી#cookpadindia Bharati Lakhataria -
-
કોપરા ની ચીક્કી (Kopra Chikki Recipe In Gujarati)
#GA4#Week18કોપરા માં વિટામિન, પોટેશિયમ, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, અને વિટામિન જેવા તત્વો હોય છે. હાડકા મજબુત બને છે, ખાંસી, ફેફસાં ના રોગ અને ટીબી જેવા રોગ માં ઉપયોગી છે,મસ્તિક સ્વસ્થ રહે છે. નોંધ:- આજ રીતે તલ અને મગફળી ની પણ ચીકી બનાવી શકાય છે. jignasha JaiminBhai Shah -
-
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#week16શ્રાવણ માસ મા ઉપવાસ મા ઘરે બનાવેલ કોપરા પાક બનાવવાની ને ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
-
-
કોપરા ની બરફી (Kopra Barfi Recipe In Gujarati)
આ કોપરા નું છીણ અને દુધ ,ખાંડ થી બનતી મિઠાઈ છે.#AsahiKaseiIndia #nooilrecipes Bela Doshi -
-
-
-
-
-
-
-
કાળા તલ, કોપરા ની ચિક્કી (Black Sesame Coconut Chikki Recipe In Gujarati)
#MS#post 1#winterspecial#cookpadindia#cookpadgujrati#મકરસંક્રાંતિ Keshma Raichura -
-
-
મમરા ની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati)
#MS#મકરસક્રાંતિ સ્પેશ્યિલ રેસિપી ushma prakash mevada -
કાજુ કોપરા ચીક્કી (Kaju Kopra Chikki Recipe In Gujarati)
ચીક્કી એક ભારતીય મીઠાઈ છે જે અલગ-અલગ પ્રકારના ડ્રાયફ્રૂટ અને ગોળ અથવા ખાંડ ના ઉપયોગ થી બનાવવામાં આવે છે. ચીક્કી સામાન્ય રીતે ઉત્તરાયણ ના તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. શિયાળામાં ચીક્કી નું સેવન કરવાથી શરીરને તાકાત મળે છે અને શરીરમાં ગરમી જળવાઈ રહે છે કેમકે ચીક્કી બનાવવા માટે ડ્રાયફ્રુટ, ગોળ અને ઘી નો ઉપયોગ કરવામાં આવે છે.અલગ અલગ પ્રાંતમાં ચીક્કી અલગ અલગ નામથી લોકપ્રિય છે. અલગ અલગ પ્રકારની ચીક્કી ના નામ એમાં વપરાતી વસ્તુઓ પરથી આપવામાં આવે છે. ચીક્કી એક ખૂબ જ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ મીઠાઈ છે.કાજુ કોપરા ચીક્કી નું એક્દમ ફ્લેવરફૂલ કોમ્બિનેશન છે. આ ચીક્કી નો સ્વાદ એટલો સરસ લાગે છે કે એક ચીક્કી ખાધા પછી રોક લગાવવો મુશ્કેલ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
શીંગદાણા ની ચીક્કી (Shingdana Chikki Recipe In Gujarati)
#MS#મકર સંક્રાન્તિ સ્પેશીયલ્ શીંગદાણા ની ચીક્કી Saroj Shah -
-
-
-
શીંગદાણા ની ચીક્કી (Shingdana Chikki Recipe In Gujarati)
#US #ઊત્તરાયણ_સ્પેશિયલ#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge Manisha Sampat -
-
કોપરા ના લાડુ (Kopra Ladoo Recipe In Gujarati)
#EBWeek16કોપરાપાક ની અંદર સ્ટફિંગ ભરીને કોપરા ના ખીર કદમ બનાવ્યા છે જે ઉપવાસમાં તહેવારોમાં બધામાં બધાના ફેવરિટ હોય છે Kalpana Mavani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15878675
ટિપ્પણીઓ