મમરાની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982

#MS
મમરાની ચીકી એ મકર સંક્રાંતિ માં બનતી રેસીપી છે. બાળકોને બહુ ભાવતી અને ખાવામાં ક્રિસ્પી લાગે છે.

મમરાની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)

#MS
મમરાની ચીકી એ મકર સંક્રાંતિ માં બનતી રેસીપી છે. બાળકોને બહુ ભાવતી અને ખાવામાં ક્રિસ્પી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4લોકો
  1. 4 કપમમરા
  2. 1 કપગોળ
  3. 1 ટી સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક કઢાઈમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે એમાં બારીક સમારેલો ગોળ ઉમેરો.

  2. 2

    ગોળ ને બરાબર મિક્સ કરી પાયો તૈયાર કરો. પાયો થાય એટલે એમાં મમરા ઉમેરી બરાબર હલાવી લો.

  3. 3

    કિચન પ્લેટફોર્મ પર ઘી લગાવી મમરાંનું મિશ્રણ પાથરો. હાથ વડે સરખું કરી વેલણ થી વણી લો. ચાકુ વડે કાપા કરી લો.

  4. 4

    ચીકી થોડી ઠંડી પડે એટલે ટુકડાં કરી ડબ્બા માં ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982
પર
i love cooking. it makes me happy.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes