મમરા ની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)

Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️
Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️ @cook_25921117
Rajkot

#GA4
#Week18
#chiki
#Cookpadindia
#cookpadgujrati
🍪 શિયાળો આવે એટલે જાત જાત ની ચીકી,લાડવાબનાવવાની શરૂઆત થઈ જાય, શિયાળામાં ગોળ, તલ,મમરા, શીંગ. ઘી ખૂબ જ હતી અને પૌષ્ટિક છે, આજે મેં મમરા ની ચીકી બનાવી છે,🍪

મમરા ની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)

#GA4
#Week18
#chiki
#Cookpadindia
#cookpadgujrati
🍪 શિયાળો આવે એટલે જાત જાત ની ચીકી,લાડવાબનાવવાની શરૂઆત થઈ જાય, શિયાળામાં ગોળ, તલ,મમરા, શીંગ. ઘી ખૂબ જ હતી અને પૌષ્ટિક છે, આજે મેં મમરા ની ચીકી બનાવી છે,🍪

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 થી 5 સર્વિંગ્સ
  1. 250 ગ્રામમમરા
  2. 150 ગ્રામદેશી ગોળ
  3. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પહેલા મમરાને શેકી લો, જેથી થોડા ક્રિસ્પી થઈ જાય, એક કડાઈમાં ઘી અને ગોળ મિક્સ કરી ધીમા તાપે હલાવો,

  2. 2

    ગોળની ચાસણી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાયથઈ જાય એટલે મમરા એડ કરવા અને સરખું મિક્ષ કરી લેવું,

  3. 3

    ત્યારબાદ એક થાળીમાં તેલ લગાવી મમરા ના મિશ્રણને પાથરી દેવું, અને હાથ વડે દબાવી દેવું જેથી એક સરખું થઈ જાય,

  4. 4

    તમે લાડવા પણ બનાવી શકો છો, ગમે એ શેપમાં બનાવી શકાય, તો આપણી મમરા ની ચીકી તૈયાર છે, તું નાના નાના પીસ કરી લો,😋🎉🎉

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️
પર
Rajkot
i love cooking ❤️
વધુ વાંચો

Similar Recipes