મોગરી નું સલાડ (Mogri Salad Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
રાંધવાની સૂચનાઓ
- 1
મોગરી ને સમારી લો ધોઇ ને કોરી કરી લો હવે તેમાં મીઠું લાલ મરચું હિંગ નાખી બરાબર મિક્સ કરો તેમાં તેલ નાખી બરાબર હલાવી લો તૈયાર છે સ્વાદિષ્ટ મોગરી નું સલાડ
Top Search in
Similar Recipes
-
-
ગ્રીન મોગરી નું સલાડ (Green Mogri Salad Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#witer specialમે અહી લીલી મોગરી નું બે જાત નું સલાડ બનાવ્યું છે . Keshma Raichura -
-
-
મોગરી નું સલાડ (Mogri Salad Recipe In Gujarati)
#SPR શિયાળા નો રાજા એટલે એનૅજી થી ભરપુર શાકભાજી ને ફુટ નો મહીનો. HEMA OZA -
-
-
-
-
મોગરી નું શાક (Mogri Sabji Recipe In Gujarati)
#MW4#મોગરીનુશાક. શિયાળામાં મોગરી બજાર માં મળે છે.મોગરી નું શાક પણ બને છે અને રાઇતું પણબને છે. sneha desai -
-
-
મોગરી નું શાક (Mogri Shak Recipe In Gujarati)
મોગરી નું શાક બીજા શાક થી અલગ વિશિષ્ટ પ્રકાર નું અને સ્વાદિષ્ટ બને છે..... અને ઝડપથી બની જાય છે.....#સાઈડ ડીશ Rashmi Pomal -
મોગરી જમરૂખ નું સલાડ (Mogri Jamrukh Salad Recipe In Gujarati)
#SPR#Salad#Cookpadશિયાળાની શરૂઆત થાય છે. અને શાકભાજી, મોગરી ,આર્યા, જમરૂખ, વગેરે ફ્રેશ અને કુમળા આવે છે. તો મેં આજે મોગરી અને જમરૂખનું સલાડ બનાવ્યું છે. Jyoti Shah -
-
-
મોગરી જામફળ સલાડ (Mogri Jamfal Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#winterhealthyશિયાળાના સીઝનમાં અલગ અલગ જાતના શાકભાજી અવેલેબલ હોય છે. એમાં મોગરીએ શિયાળામાં જ મળે છે અને મોગરી ખાવાની ખૂબ મજા આવે છે. આજે મેં મોગરી અને જામફળ ને મિક્સ કરીને સેલેડ બનાવ્યું છે. મોગરી અને જામફળ નું સેલેડ મુખ્ય ભોજનની સાથે સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે. મિત્રો આ રેસિપી હું શેર કરું છું તો જરૂરથી ટ્રાય કરજો. Parul Patel -
-
-
-
મોગરી નું રાઇતું (Mogri Raita Recipe In Gujarati)
#WEEK7#MBR7#Cookpadindia#Cookpadgujarati#WLD#મોગરી નું રાઇતું શિયાળામાં મોગરી ઘણી મળે...□મોગરી બે પ્રકાર ની મળે છે...૧)લીલી મોગરી અને2)જાંબલી મોગરી□ મોગરી માં થી વિટામીન સી,બી6, પોટેશિયમ અને મેગ્નેશિયમ મળે છે...□કબજિયાત અને હાઈબલ્ડપ્રેશર માં ફાયદાકારક છે...કેન્સર વધતું અટકાવે છે..મોગરી મૂળા ના છોડ પર થાય છે અને સ્વાદ મા મૂળા જેવી લાગે છે.□મોગરી નો ઉપયોગ કરી ને રાઇતું, શાક,સલાડ બનાવી શકાય...લીલાં નાના કૂણાં મોગરા માં મીઠું લીંબુ નીચોવી ખાઈ શકાય,અથાણું બનાવી શકાય. Krishna Dholakia -
પર્પલ મોગરી નું ઇન્સ્ટન્ટ અથાણું (Purple Mogri Instant Athanu Recipe In Gujarati)
#WP#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મોગરી નું રાયતું
મોગરી શિયાળા માં જ મળતું શાક છે જેનો ઉપયોગ આપડે સલાડ કે ડ્રેસિંગ તરીકે કરીએ છે, અહી મોગરી ના રાયતા ની સરળ રીત આપી છે, ૫ મિનીટ માં બની જતું રાયતું ,તીખા શાક , ઓરો કે રોટલા સાથે બહુજ સરસ લાગે છે. Sheetal Harsora -
-
-
મોગરી જામફળ સેલેડ (Mogri jamphal salad recipe in Gujarati)
મોગરી જામફળ સેલેડ શિયાળા દરમ્યાન બનાવી શકાય એવું એક ખૂબ જ સરળ અને ફ્લેવરફૂલ સેલેડ છે. આ બંને વસ્તુઓ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સેલેડ મુખ્ય ભોજન સાથે સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.#RB11#cookpadindia#cookpad_gu spicequeen -
-
બટાકા મોગરી નું શાક (Bataka Mogri Shak Recipe In Gujarati)
##CookpadIndia#CookpadGujarati#bateta - mogari nu Shak Krishna Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15882259
ટિપ્પણીઓ