કોબી બટાકા કાંદા નું શાક (Cabbage Potato Onion Shak Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખુબ જ સ્વાદિષ્ટ બને છે
કોબી બટાકા કાંદા નું શાક (Cabbage Potato Onion Shak Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકરમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ-જીરું હિંગ લીમડાના પાન અને લીલું મરચું આદુ નાખી થોડું તતડે ત્યાં સુધી થવા દો પછી તેમાં બારીક સમારેલા કાંદા ઉમેરી બે મિનિટ માટે હલાવી લો ત્યારબાદ તેમાં કોબી, બટાકા ટામેટાં નાખો
- 2
ત્યારબાદ તેમાં બધા મસાલા કરી ખાંડ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી બે થી ત્રણ સીટી વગાડી લો તો હવે આપણું ટેસ્ટી કોબી બટાકા કાંદા નું શાક બનીને તૈયાર છે.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લંચમાં બનાવ્યું હતું Falguni Shah -
કોબી કેપ્સીકમ નો સંભારો (Kobi Capsicum Sambharo Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
-
-
-
પર્પલ કોબીનું શાક (Purple Cabbage Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
-
-
-
-
-
-
-
ફ્લાવર વટાણા ટમેટાનું શાક (Flower Vatana Tomato Shak Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છેબાળકોને ટિફિન બોક્સમાં બહુ મસ્ત લાગે છે Falguni Shah -
-
-
-
કાંદા ટામેટાં પૌવા (Kanda Tomato Pauva Recipe In Gujarati)
બ્રેકફાસ્ટમાં બહુ મસ્ત લાગે છે Falguni Shah -
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
મારા ઘરમાં આ શાક બધાને બહુ ભાવે છે. Falguni Shah -
ચણા સતુ ના લોટ ના ચીલા (Chana Sattu Flour Chila Recipe In Gujarati)
#MBR7Week7#WLDઆજે મેં ડિનરમાં બનાવ્યા હતા ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બન્યા છે. Falguni Shah -
-
પાલક કાંદા પકોડા (Palak Kanda Pakora Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
દાલ વડા (Dal Vada Recipe In Gujarati)
#KERકેરેલા સ્પેશિયલ રેસીપીખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16651474
ટિપ્પણીઓ