તલ દાળિયા ની ચીકી (Til Daliya Chikki Recipe In Gujarati)

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
Keshod ( District - Junagadh)

તલ દાળિયા ની ચીકી (Til Daliya Chikki Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ થી ૩૦ મિનિટ
૪ થી ૫વ્યક્તિ
  1. તલ ની ચીકી માટે :-
  2. ૨૫૦ ગ્રામ તલ
  3. ૨૦૦ ગ્રામ ખાંડ
  4. દાળિયા ની ચીકી માટે:-
  5. ૧ વાટકી દાળિયા ની દાળ
  6. ૩/૪ વાટકી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૨૫ થી ૩૦ મિનિટ
  1. 1

    તલ ને થોડા શેકી લો. કઢાઈમાં ખાંડ લઈ સતત હલાવતા રહો.

  2. 2

    ખાંડ એકદમ ઓગળી જાય એટલે તલ ઉમેરી મીક્સ કરી લો.

  3. 3

    હવે પ્લેટફોર્મ પર તેલ લગાવી મીશ્રણ તેના પર લઈ વેલણ થી વણી લો.

  4. 4

    ગરમ હોય ત્યારે જ કાપા કરી લેવા. ફરીથી આજ રીતે ખાંડ કઢાઈમાં લઈ સતત હલાવો.

  5. 5

    હવે તેમાં દાળિયા ની દાળ ઉમેરી તેલ લગાવેલ પાટલી ઉપર પાથરી કાપા કરી લો.

  6. 6

    તૈયાર છે તલ - દાળિયા ની ચીકી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
પર
Keshod ( District - Junagadh)
cooking is my hobby , I love cooking so..much and my hobby fulfills with cookpad 🤗😍
વધુ વાંચો

Similar Recipes