સ્ટ્રોબેરી નટ શેક (Strawberry Nut Shake Recipe In Gujarati)

Hetal Shah @Cook_14041971h
સ્ટ્રોબેરી નટ શેક (Strawberry Nut Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હુંફાળા પાણી માં 8-10 સ્ટ્રોબેરી, અને બદામ ને 10-15 મીન માટે પલાળો અને બદામ ની છાલ કાઢી લો
- 2
1 કપ દૂધ માં 1 ટે ચમચી અળસી ઉમેરો
- 3
મિક્ષર જાર માં કાપેલી સ્ટ્રોબેરી, બદામ, દૂધ, અને અળસી નું મિશ્રણ ભેગુ કરો અને ક્રશ કરી લો અને ગ્લાસ માં કાઢી લો ને તેમાં સ્ટ્રોબેરી ના જીના ટુકડા ઉમેરો. તેને સ્ટ્રોબેરી થી ગાર્નિશ કરો
- 4
સ્ટ્રોબેરી નટ શેક પ્રોટીન છે અને રિચ બ્રેકફાસ્ટ છે. આ શેક વજન ઉતારવા માં માટે સારો છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati સ્ટ્રોબેરી મિલ્ક શેક Ketki Dave -
સ્ટ્રોબેરી મિલ્ક શેક(Strawberry Milkshake Recipe in Gujarati)
#GA4#Week15 શિયાળા માં તાજી સ્ટ્રોબેરી ની મજા જ અલગ છે.. Vidhi -
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
#mr 🍓 સ્ટ્રોબેરી મિલ્ક શેકમને તો બધી ટાઈપ ના મિલ્ક શેક બહું ભાવે છે. Sonal Modha -
સ્ટ્રોબેરી થીક શેક (Strawberry Thick Shake Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં સ્ટ્રોબેરી બહુ જ સરસ આવે છે. સ્ટ્રોબેરી ની વસ્તુ કરવાનું બહુ જ મન થઈ જાય. અલગ અલગ વસ્તુ બનાવી શકાય છે. જેમકે સ્ટ્રોબેરી બાસુંદી, સ્ટ્રોબેરી ક્રીમ, સ્ટ્રોબેરીમોજીતો, સ્ટ્રોબેરી કેક, સ્ટ્રોબેરી ચોકલેટ, પણ મે આજે સ્ટ્રોબેરી થીક શેક બનાવ્યું છે જે બહુ જ સરસ બન્યું છે. Jyoti Shah -
-
ચીકુ સ્ટ્રોબેરી થીક શેક (Chickoo Strawberry Thick Shake Recipe In Gujarati)
#NFR#ચીકુ સ્ટ્રોબેરી શેકગરમીની સિઝનમાં ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય અને જે ફ્રુટ આવે એટલે કે ચીકુ છે બનાના છે મેંગો છે. આજે સ્ટ્રોબેરી ચીકુ થીક શેક બનાવ્યું છે. Jyoti Shah -
સ્ટ્રોબેરી મિલ્ક શેક(Strawberry Milkshake Recipe in Gujarati)
#GA4#week15#strawberry સ્ટ્રોબેરી ડાકૅલાલ, રસદાર અને મીઠી હોય છે. તે વિટામિન સી નો ઉતમસ્રોત છે અને તેમાં ફોલેટ (વિટામિન બી 9) અને પોટેશિયમની યોગ્ય માત્રા પણ છે. સ્ટ્રોબેરી માં દુધ ખાંડ ઉમેરી ને મિલ્ક શેક બનાવ્યું છે જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે Sonal Shah -
-
સ્ટ્રોબેરી મિલ્કશેક (strawberry milkshake recipe in gujarati)
અત્યારે સ્ટ્રોબેરી ની સિઝન ચાલે છે એટલે સ્ટ્રોબેરી બહુ સરસ અને બહુ bulk માં આવે છે. એવા માં તેમાંથી બનતી બધી વસ્તુઓ ખાવા અને પીવાની બહુ મજા આવે છે. મેં આજે અહીંયા બધા અને ખાસ બાળકો ને પ્રિય એવો સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવ્યો છે.#GA4 #Week15 #strawberry #સ્ટ્રોબેરી Nidhi Desai -
-
સ્ટ્રોબેરી મિલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Strawberry Milk Shake With Vanilla Icecream Recipe In Guj
ગરમી ની સિઝન માં ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે છે. તો આજે મેં સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
સ્ટ્રોબેરી સિઝનાલ ફ્રુટ હોવાથી અત્યારે આસાનીથી મળી પણ જાય છે અને આસાનીથી બની પણ જાય અને પીવામાં પણ ટેસ્ટી હોય છે.Jalpa Batavia
-
-
-
-
સ્ટ્રોબેરી મીલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
૫ મીનીટ માં છોકરાઓનું ફેવરિટ હેલ્ધી યમી શેક તૈયાર Jigna Patel -
સ્ટ્રોબેરી મિલ્ક શેક.(Strawberry Milkshake Recipe in Gujarati)
સ્ટ્રોબેરી માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે.આ એક સીઝનલ ફળ છે. તેનો મિલ્ક શેક, કેક, લસ્સી વગેરે બનાવી ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
સ્ટ્રોબેરી થીક શેક(strawberry thick shake recipe in Gujarati)
#strawberry#thickshake#milk#CookpadIndia#cookpadGujarati#winterspecial શિયાળામાં તાજી, રસીલી અને મીઠી સ્ટ્રોબેરીમળતી હોય છે. સ્ટોબેરી ઇમ્યુનિટી વધારનાર છે. આથી શિયાળામાં તેનો અલગ અલગ રીતે ઉપયોગ કરવો જોઈએ મારી દીકરીને સ્ટોબેરી કોઈપણ ફોમ ભાવે છે. આથી મેં અહીં તેના માટે સ્ટ્રોબેરી થીક શેક બનાવ્યો છે. Shweta Shah -
-
સ્ટ્રોબેરી મિલ્ક શેઇક( Strawberry Milk shake Recipe in Gujarati
સ્ટ્રોબેરી અનેક પ્રકારના સંભવિત લાભ પ્રદાન કરે છે અને વિવિધ રોગો સામે શરીરના બચાવને ટેકો આપી શકે છે. સ્ટ્રોબેરીની 600 થી વધુ જાતો છે.ડાયાબિટીઝવાળા લોકો માટે સ્ટ્રોબેરી આરોગ્યપ્રદ છે. તેનાં રસ ઝરતાં ફળોનીની નોંધપાત્ર ફાઇબર સામગ્રી, રક્ત ખાંડને નિયંત્રિત કરવામાં, સ્થિર રાખવામાં પણ મદદ કરે છે.#GA4#week15#strawberry#સ્ટ્રોબેરી#સ્ટ્રોબેરી મિલ્ક શેઇક Archana99 Punjani -
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
#GA4#Week15#strawberry Madhvi Kotecha -
સ્ટ્રોબેરી થીક શેક (Strawberry Thick Shake Recipe In Gujarati)
અત્યારે ઉનાળામાં બધાને ઠંડુ ખાવાની ઈચ્છા હોય ત્યારે સ્ટ્રોબેરી યાદ આવે ,તો આપણે સ્ટ્રોબેરી ની જગ્યાએ સ્ટ્રોબેરી ક્રસ માંથી thick shake બનાવીએ. ચાલો Hetal Chauhan -
-
સ્ટ્રોબેરી અને બનાના સ્મૂધી (Strawberry Banana Smoothie Recipe In Gujarati)
સ્ટ્રોબેરી એક ઈન્ટરનેશનલ ફ્રુટ ,જેનો પાક હવે ભારત માં પણ થાય છે. સ્ટ્રોબેરી એન્ટીઓકસીડ્ન્સ થી ભરપુર છે અને બનાના પોટેશિયમ થી . સ્ટ્રોબેરી બનાના સ્મૂધી બ્રેકફાસ્ટ માં લઈ શકાય છે અને સ્ટમક ફીલીંગ ઈફેક્ટ આપે છે. Bina Samir Telivala -
-
-
સ્ટ્રોબેરી યોગર્ત (Strawberry Yogurt Recipe in Gujarati)
#GA4#Week15#Strawberry#Yogurt#cookpadindia#cookpadgujarati સ્ટ્રોબેરી ની સીઝનમાં બધા ના ઘરે સ્ટ્રોબેરી જમ, કેક, જ્યૂસ, વગેરે બનતું જ હસે. આજે સ્ટ્રોબેરી ને મે દહીં સાથે મિક્સ કરીને એક અલગ જ વાનગી બનાવી છે. Payal Bhatt -
સ્ટ્રોબેરી મિલ્કશેક(strawberry milkshake recipe in Gujarati)
સિઝન માં 2-3 મહિના મળતી સ્ટ્રોબેરી મન ભરી ને ખાવાં જેવું ફળ છે.જેનો ઉપયોગ આઇસક્રીમ,કેક,શેક વગેરે બનાવવામાં કરી શકાય.વિટામીન સી ખૂબ પ્રમાણ માં મળે છે. Bina Mithani -
સ્ટ્રોબેરી મિલ્ક શેક વીથ વેનીલા સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ
Frozen સ્ટ્રોબેરી 🍓 હતી તો મેં આજે એ use કરી ને મિલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
સ્ટ્રોબેરી ક્રીમ ફ્રીક શેક (Strawberry Cream Freak Shake Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસ્ટ્રોબેરી ક્રીમ ફ્રીક શેક આ રેસીપી મેં સોનલબેન ને ફોલો કરી બનાવી છે.... Thanks Sonalben for sharing Yuuuuuuummmmmy Recipe Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14303754
ટિપ્પણીઓ