કકડાયેલું લીલુ લસણ

Beena Radia
Beena Radia @cook_26196767
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપબારીક સમારેલું લીલું લસણ
  2. 2 ચમચીઘી
  3. ચપટીહિંગ
  4. મીઠું
  5. 1 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ઘી ગરમ કરો તેમાં હિંગ નાખી લીલું લસણ ઉમેરો બરાબર હલાવી લો સંતાડાય જાય એટલે મીઠું અને લીંબુ નો રસ ઉમેરીને ગેસ બંધ કરી દો તૈયાર છે કકડાયેલું લીલુ લસણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Beena Radia
Beena Radia @cook_26196767
પર

ટિપ્પણીઓ

Similar Recipes