રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીભાત ચોખા
  2. 3 ચમચી પાલકને ધાણાભાજીની પ્યુરી
  3. 3 ચમચી ટમેટાસૉસ
  4. લાલમસાલો
  5. 1/2 ચમચી કાશ્મીરી
  6. 1/2 ચમચી મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા ભાતને ધોઈને પલારી દેવા પછી તેને બાફી લેવા મીઠું નાખી પછી 3 ભાગ કરવા એક ભાગ મા લાલમસાલો ને ટમેટાસૉસ નાખી મિક્સ કરવો બીજાભાગમા પાલકનેધાણાભાજીનો રસ નાખવો પછી ડીશમા પેલા કેસરી વચ્ચે સફેદ ને બાજુમા કેસરી તૈયાર

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
પર
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302
I love my cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
# 26 જાન્યુઆરી સ્પેશિયલ ત્રિરંગો ભાત

Similar Recipes