વઘારેલો ભાત (Vagharelo Bhat Recipe In Gujarati)

thakkarmansi
thakkarmansi @mansi96

વઘારેલો ભાત (Vagharelo Bhat Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચોખા
  2. 1બટાકુ
  3. ૩ ચમચીતેલ
  4. 1/2 ચમચી રાઈ જીરુ
  5. 1/2 ચમચી હિંગ
  6. 1 ચમચીહળદર
  7. 1/2 ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ
  8. 3/4 ચમચી લાલ મરચું
  9. 1/2 ચમચી ધાણાજીરૂ
  10. સ્વાદ અનુસારમીઠું
  11. 1/2 ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કુકરમાં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો. પછી તેમાં લસણ આદું મરચાની પેસ્ટ ઉમેરો. બધું સટડાઈ જાય એટલે તેમાં બટાકા ઉમેરો.

  2. 2

    પછી તેમાં મીઠું ધાણાજીરું હળદર લાલ મરચું ઉમેરી બરાબર મિક્સ કરો. પછી તેમાં પાણી ઉમેરો. હવે તેમાં ચોખા ઉમેરી લો. કૂકરના ઢાંકણ બંધ કરી ત્રણથી ચાર સીટી વાગવા દો.

  3. 3

    કુકર ઠંડુ પડે એટલે વઘારેલા ભાત ને સર્વિંગ ડીશમાં લઈ ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
thakkarmansi
thakkarmansi @mansi96
પર
passion of my life is cooking
વધુ વાંચો

Similar Recipes