વરા ની ખાટી મીઠી કઢી (Vara Khati Mithi Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ખાટી છાશમાં ચણાનો લોટ નાખી જેયણીની મદદથી વલોવી ને મિક્સ કરી લેવો જેથી ગાંઠા ના રહે. ટામેટું, મરચું ઝીણું સમારી લેવું અને લસણની કળી ની પણ નાની કટકી કરી લેવી.
- 2
પછી એક પેનમાં તેલ ઘી મૂકી તેલ ઘી ગરમ થાય એટલે રાઈ જીરું, લીમડો, લસણની કળી લાલ મરચું, તજ, લવિંગ એ બધું મૂકી થોડું પાણી નાખી અને વઘાર કરવો. પછી તેમાં છાશ અને ચણા લોટવાળું મિશ્રણ ઉમેરી દેવું અને બધો જ મસાલો કરી લેવો. અને ટામેટું, મરચું, લીંબુ, ગોળ એ બધું ઉમેરી દેવું.
- 3
પછી કાઢીને ધીમા તાપે 15 થી 20 મિનિટ સુધી ઉકળવા દેવી. કઢી ઉકળી જાય પછી કોથમીરથી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુજરાતી ખાટી મીઠી કઢી (Gujarati Khati Mithi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpad_gujખાટો મીઠો સ્વાદ સૌને પ્રિય હોય છે. ગુજરાતીઓ ખાણીપીણીના શોખીન તેથી ચટપટું ખાવું બહુ ગમે. ગુજરાતી ખાટી મીઠી કઢી માટે ખાટી છાશ અથવા દહીં માં ચણાનો લોટ ઉમેરી ઘીમાં વઘાર કરવાનો હોય છે અને બીજા બધા મસાલા અને ગોળનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. આ કઢી ખૂબ જ સરળતાથી ઝડપથી બની જાય તેવી ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે .ખાટી મીઠી કઢી- ખીચડી -રોટલો અને ચટણી નું કોમ્બિનેશન ખૂબ જ સારું રહે છે. Ankita Tank Parmar -
-
-
-
-
કાઠીયાવાડી ખાટી મીઠી કઢી (Kathiyawadi Khati Mithi Kadhi Recipe In Gujarati)
આજે બપોર ના જમવાના માં simple dish બનાવી હતી Sonal Modha -
ખાટી-મીઠી કાઠીયાવાડી કઢી (Khati Mithi Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#goldenapron #week24#માઈઈ બુક#પોસ્ટ 12Madhvi Limbad
-
ખાટી મીઠી ગુજરાતી કઢી (Gujarati Mithi kadhi in Gujarati)
Gujarati kadhi recipe in Gujarati#goldenapron3Shak n karis Ena Joshi -
ગુજરાતી ખાટી મીઠી કઢી (Gujarati Khati Mithi Kadhi Recipe In Guja
#ROK#MBR1#Week-1ગુજરાતી ખાટી મીઠી કઢી#Post 1 Vyas Ekta -
ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
ગુજરાત માં આ પ્રમાણે કઢી બનાવે છે..આ કઢી ને ભાત, ખીચડી,રોટલા કે ભાખરી પરોઠા સાથે ખાઈ શકાય છે .સ્વાદ માં બહુ જ યમ્મી હોય છેહું મારા ઘરે આવી જ કઢી બનાવું છું.. Sangita Vyas -
વરા ની કઢી (Vara Kadhi Recipe In Gujarati)
#LSRગુજરાતી લગ્ન પ્રસંગોમાં ખાટી મીઠી કઢી બનેછે, જે વરા ની કઢી કહે છે સુકી મેથી ના વઘાર વાળી કઢી ,ભાત સાથે સરસ લાગે છે Pinal Patel -
-
ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
મસાલા ભાત, સાદા ભાત કે ખિચડી સાથે પરફેક્ટ મેચ.. Sangita Vyas -
-
કાઠિયાવાડી ખાટી મીઠી કઢી (Kathiyawadi Khati Mithi Kadhi Recipe In Gujarati)
#Goldenaprron3 week24 Khushi Dattani -
કાઠીયાવાડી ખાટી મીઠી કઢી (Kathiyawadi Khati Mithi Kadhi Recipe In Gujarati)
#ROK#kadhi recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindia ખીચડી અને કઢી એ સંપૂર્ણ આહાર છે તેમાં આપણને બધા વિટામિન મળી રહે છે મેં આજે કઢી ખીચડી ની રેસીપી બનાવી છે Ramaben Joshi -
-
રાજસ્થાની વરા કઢી (Rajasthani Vara Kadhi Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
ગુજરાતી ખાટી મીઠી કઢી જૈન (Gujarati Khati Mithi Kadhi Jain Recipe In Gujarati)
#LSR#KADHI#Gujarati#લગ્નસરા#ખાટી_મીઠી#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
-
વરા ની ખાટી મીઠી દાળ (Vara Khati Mithi Dal Recipe In Gujarati)
#DR#CJM# દાળ રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaપરંપરાગત રીતે આપણે ભોજનમાં દાળ ભાત શાક રોટલી નો ઉપયોગ કરીએ છીએ દાળ એ આપણા જીવન સાથે સંકળાયેલ અભિન્ન ઘટક છે દાળમાંથી દાળ લસુની તુવેરની દાળ મોગર દાળ ચણાની દાળ પંચકુટી દાળ વરા ની દાળ આમ આપણે જુદા જુદા પ્રકારની દાળ બનાવીએ છીએ મેં આજે ખૂબ જ સ્વાદિષ્ટ ખાટી મીઠી વરાની દાળ બનાવી છે Ramaben Joshi -
ખાટી મીઠી તીખી કઢી (khati mithi tikhi kadhi recipe in Gujarati)
# સુપરશેફ 1# વીક 1#માઇઇબુક Prafulla Ramoliya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16788239
ટિપ્પણીઓ (3)