રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ,ચોખા, પૌવા સારી રીતે ધોઈ ૨ કલાક પલાળી રાખી મિક્સર જારમા નાખી દહીં અને જરૂર મુજબ પાણી નાખી ફાઈન બેટર તૈયાર કરી લેવું.૫-૬ કલાક માટે ઢાકી રાખો
- 2
લોચાનો મસાલો બનાવવા માટેની બધી સામગ્રી મિક્સ કરી મસાલો તૈયાર કરી લેવો.
- 3
લીલી ચટણી માટે ની બધી સામગ્રી મિક્સરમાં લઈ ક્રશ કરી લીલી ચટણી તૈયાર કરી લેવી અને આદુ મરચાની પેસ્ટ બનાવી લેવી.
- 4
હવે બેટરમા આથો આવી જાય એટલે તેમાં મીઠું, આદુ મરચાની પેસ્ટ, હીન્ગ, હળદર, તેલનાખી બરાબર મિક્ષ કરીને ચપટી સોડા અને ૧/૨ વાટકી ગરમ પાણી નાખી બરાબર મિક્ષ કરીને પાતળું બેટર બનાવી લેવું
- 5
હવે તેલથી ગ્રીસ કરેલ થાળીમાં બેટર રેડી ઉપર મરી પાઉડર અને મરચું પાઉડર સ્પ્રેડ કરી ગરમ કરેલ સ્ટીમરમા મૂકી ૧૦- ૧૫ મિનિટ માટે સ્ટીમ કરવા મૂકવુ.
- 6
થઈ જાય એટલે તવેથાથી થોડો લોચો પ્લોટમાં કાઢી ઉપર સીંગતેલ રેડી ડુંગળી, લોચામસાલો છાટી,કોથમીર, સેવ નાખી ફરી લોચાનો મસાલો સ્પ્રેડ કરી ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
-
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
#WK5સુરતી લોચો : આજે મેં first time બનાવ્યો સુરતી લોચો 👌😋 Sonal Modha -
-
-
સુરતી લોચો(Surati Locho Recipe In Gujarati)
લોચો સુરત ની ફેમસ આઇટમ. એમ કહીએ તો ખોટું નથી કે સુરત ની ઓળખાણ પણ લોચો. બનાવવા મા પણ એકદમ સરળ.#CT Shreya Desai -
સુરતી લોચો(Surti locho recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ7આ વાનગી સુરત ની પ્રખ્યાત વાનગીઓમાં ની એક સરસ મજા ની ડિશ છે. આ ડિશ ટેસ્ટ માં તીખી અને ચટપટી હોવાથી બધા ને ખૂબ પસંદ આવે છે. સુરતી લોચો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવો પણ સરળ છે. લોચો હંમેશા ગરમ ગરમ જ ખાવામાં આવે છે. Shraddha Patel -
-
-
સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
#KS5 સુરત નું નામ આવે એટલે સૌને લોચો યાદ આવી જાય અને મોંઢામાં પાણી આવી જાય. આમ તો સુરત ની ઘણી વસ્તુઓ ફેમસ છે પરંતુ તેમાં સૌથી ફેમસ છે સુરતી લોચો. આપણે દરરોજ તો સુરત ના જઈ શકીએ પણ સુરતી લોચો ઘરે જરૂર બનાવી શકાય.તો ચાલો આજે આપણે સુરતી લોચો બનાવીએ અને તેની મજા માણીએ. Ankita Tank Parmar -
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
#WK5 વિન્ટર કિચન ચેલેન્જ સુરતી લોચો સુરત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ. સુરતી લોચો સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને બનવામાં ખુબ જ સહેલી વાનગી. વરાળ માં બાફી ને બનાવવામાં આવતી આ વાનગી ને તીખી ચટણી, કાંદા અને ઝીણી સેવ સાથે સર્વ કરવામાં આવે છે. આ વાનગી ને સવારના નાસ્તા માં અથવા હળવા ડિનર માં સર્વ કરી શકો છો. Dipika Bhalla -
સુરતી લોચો (Surti locho recipe in Gujarati)
સુરતી લોચો સુરત નો ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય નાસ્તા નો પ્રકાર છે. સુરતી લોચો વાટી દાળના ખમણ જેવો હોય છે પરંતુ એને બનાવવાની રીત અલગ છે જેના લીધે એ સ્વાદમાં અને ટેક્ષચર માં અલગ લાગે છે. આ એક સ્વાદિષ્ટ અને ખૂબ જ સરળ વાનગી છે જે નાસ્તામાં લીલી ચટણી અને મરચા સાથે પીરસવા માં આવે છે. એકદમ પોચો અને મોઢામાં ઓગળી જાય તેવો આ સુરતી લોચો ખમણ જેને પ્રિય હોય એવા લોકો માટે એક ખૂબ જ સારો અલગ પ્રકાર નો નાસ્તો છે.#WK5#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
સુરતી લોચો સુરતના પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે.#SF#RB1 Gauri Sathe -
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
સુરત ની સ્પેશ્યાલીટી: સુરતી લોચો. લારી પર મળતો આ ગરમાગરમ નાસ્તો ખાવા લોકો ની લાઈન લાગે છે.#WK5 Bina Samir Telivala -
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
#CTલોચો નામ પડે એટલે સુરત જ યાદ આવે, સુરતી લોચો ખુબ જ ફેમસ- કાચું સિંગતેલ રેડી ને ખાવા ની મજા જ કંઇક અલગ છે. Bhavisha Hirapara -
સુરતી ચીઝ લોચો (Surti Cheese Locho Recipe In Gujarati)
#KS5આમ તો સુરત ની પ્રખ્યાત વાનગી છે પણ હવે તો બધી જગ્યા એ આ લોચો મળે છે. આજે મેં પણ બનાવ્યો છે. સુરતી ચીઝ લોચો ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
#માઇઇબુક#વિકમીલ૩#સ્ટિમસુરતી લોચો નામ પડે એટલે દરેક ના મોઢા માં પાણી આવી જાય છે. એવું કહેવાય છે કે સુરત ના એક શોપ વાલા ના ખમણ ના બનતા એનું ટેક્સચર સોફ્ટ લોચા જેવું થઈ ગયું..તો એમને એને કંઇક અલગ રીતે મસાલા ને સેવ કાંદા ને ચટણી સાથે present કર્યો. ત્યાર થી એનું નામ લોચો પડી ગયું. એમાંથી એક નવી ડિશ ઇનોવેટ થઈ. આજે એમાં ઘણું વારિયેશન આવી ગયું છે. બટર લોચો, ચીઝ બટર લોચો, ગર્લિક બટર લોચો, વ્હાઈટ લોચો, ચોકલેટ લોચો, મેક્સિકન લોચો, સેઝવાન લોચો, ઇટાલિયન લોચો etc.. ઘણું ફયુઝન કોમ્બિનેશન મળે છે. આજે દક્ષિણ ગુજરાત માં તો ખૂબ ફેમસ થઈ ગયો છે.એમાં સુરત માં તો તમને ગલી ગલી માં સ્વાદિષ્ટ ફયુઝન કોમ્બિનેશન વાલા લોચા ની ડિશ મળી રહે છે. આજે હું બેઝિક ઓથેન્તિક લોચા ની રેસિપી લાવી છું. પછી એમાં તમે તમારું ગમતું કોમ્બિનેશન કરી ને present કરી શકો. Kunti Naik -
-
સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
#Thursday#Recipe4#સાઇડ#Cooksnapલોચો છે એ સુરત નું ફેમસ ફરસાણ છે જે ચણા ની દાળ ને પલાડી ને બનાવાય છે.તેનું નામે લોચો જ તેની જે consistency છે એના પર થી પડ્યું છે આ ડિશ છે એ સુરત ની જેમ નવસારી માં પણ એટલી જ ફેમસ છે.અને દક્ષિણ ગુજરતમાં અન્ય ગામો માં પણ પ્રખ્યાત છે. nikita rupareliya -
-
-
સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)મે તો પેલી વાર બનાયુ. ખૂબ જ ટેસ્ટી એન્ડ ચટપટું હતું. આ એક મસ્ત ટ્રાય વાનગી છે.Thank you cookpad admins. KS5 challenge ના લીધે મે લોચો બનાવ્યો with લોચો મસાલા. મને ખૂબ આનંદ થયો. Deepa Patel -
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
#WK5#વિન્ટર કિચન ચેલેન્જ 5સામાન્ય રીતે વાત કરતાં કે કામ કરતાં કોઈ blunder થઈ જાય ત્યારે લોચો થયો કહેવાય.લોચો સૂરતનું પ્રખ્યાત street food છે. તેની પણ story એવી જ છે કે બનાવવા ગ્યા'તા ઢોકળા પણ બરાબર ન ઉતર્યા તો ખીચા ની જેમ તેને ડુંગળી, સેવ , દાડમ, ચટણી અને મસાલાથી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરી દીધું ત્યારથી આ વાનગી નું નામ લોચો પડ્યું અને બધા હોંશેહોંશે બનાવવા ને ખાવા લાગ્યા..🤣🤣Locho is steamed Gujarati Farsan originated in Surat. It is made from ગ્રામ Flour. The dish derives its name from its loose Consistency and irregular shape like dumplings. It is somewhat related to Khaman. Unlike Khaman it is not served in regular shaped cut pieces. Dr. Pushpa Dixit -
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
લોચો સુરત નુ પ્રખ્યાત Streets food છે તેની પણ સ્ટોરી એવી જ છે કે બનાવવા ગ્યાતા ખમણ પણ બરાબર ન ઉતયૉ તો ખીચા ની જેમ તેને ડુંગળી ઝીણી સેવ ચટણી અને મસાલા થી ગાનિશ કરી ગરમ ગરમ સવૅકરી દીઘુ ત્યાર થી આ વાનગી નુ નામ લોચો પડ્યું અને બઘા હોશેહોશે બનાવે છે ને ખાય છે Ekta Vyas -
સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
#KS5સુરતી લોચોમે તો પેલી વાર બનાયુ. ખૂબ જ ટેસ્ટી એન્ડ ચટપટું હતું. આ એક must try વાનગી છે.Thank you cookpad admins. KS5 challenge ના લીધે મે લોચો બનાવ્યો with લોચો મસાલા. મને ખૂબ આનંદ થયો. Thank you 🙏🏼 Deepa Patel -
-
More Recipes
ટિપ્પણીઓ (21)