રોટલી નુ શાક (Rotli Shak Recipe In Gujarati)

Shital Solanki @shital_solanki
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા રોટલીના ટુકડા કરી લો ત્યાર પછી તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ અને સાથે જ હળદર ઉમેરી લો ત્યાર પછી તેમાં એક વાટકો છાશ નાખો અને તેમાં બધા મસાલા ધાણાજીરું હળદર લાલ મરચું મીઠું ઉમેરી દો અને એક ઉભરો આવે એટલે તેમાં રોટલીના ટુકડા ઉમેરી દો અને થોડીવાર ત્રણ-ચાર મિનિટ ઢાંકીને ચડવા દો તૈયાર છે બચેલી રોટલી નું ટેસ્ટી શાક એના પર કોથમીર નાખી ગાર્નિશ કરો.
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રોટલી નુ શાક (Rotli Shak Recipe In Gujarati)
#LOમેં આજે લેફ્ટ ઓવર રોટલી નું શાક બનાવ્યું છે. ઠંડી રોટલીમાથી ઝટપટ એક સ્વાદિષ્ટ,હેલ્ધી અને પૌષ્ટિક ડીશ તૈયાર થઈ જાય છે અને તેનો બગાડ પણ થતો નથી. Ankita Tank Parmar -
-
રોટલી નુ શાક (Rotli Shak Recipe In Gujarati)
Leftover roti recipe#LO#cookpadgujarati#cookpadindia Trupti Ketan Nasit -
-
-
-
રોટલી નો ચૂરો (Rotli Choori Recipe In Gujarati)
#ChooseToCookલંચ ની વધેલી રોટલી નું શું કરવું એ કાયમ એક પ્રોબ્લેમ હોય છે.. દર વખતે તળેલી રોટલી કે દહીં માં વઘારેલી રોટલી ભાવતી નથી હોતી..તો આજે મે રોટલી નો ચૂરો કરી ને કોરી વઘારી લીધી .પછી એનો ઉપયોગ ભેળ માં કે અન્ય રીતે થઈ શકે Sangita Vyas -
-
વઘારેલી છાશવાળી રોટલી (Vaghareli Buttermilk Vali Rotli Recipe In Gujarati)
#vagharelirotli#leftoverotli#cookpadgujarati Mamta Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15883000
ટિપ્પણીઓ (7)