રાંધવાની સૂચનાઓ
- 1
એક કપ તુવેરની દાળને પાણીથી ધોઈ 4 કપ પાણી રેડી કૂકરમાં બાફી લેવી.હવે તેને ટોપા માં લઇ દાળ નું બધું પાણી કાઢી લેવું. ટોપા માં રહેલી દાળને લચકો દાળ બનાવવી.
- 2
એક કડાઈમાં ઘી લઈ ઘી ગરમ થાય એટલે રાઈ,તજ, લવિંગ, હિંગ,લીમડો, સૂકું લાલ મરચું નાંખી વઘાર કરો.પછી તેમાં સમારેલા લીલા મરચા,ને આદુ ની પેસ્ટ નાખી સાંતળો.હવે તેમાં દાળનું પાણી રેડીને હલાવો. ઉકળવા આવે એટલે તેમાં હળદર,લાલ મરચું, ધાણાજીરું,મીઠું,ગોળ નાખી હલાવી બે મિનિટ થવા દો.ગેસ બંધ કરી ઉપરથી લીંબુનો રસ નાખી હલાવી દો.
- 3
રેડી છે દાળનું ઓસામણ. આ રેસિપી હેલ્ધી છે. તેને સર્વિંગ બાઉલમાં લઈ કોથમીર મૂકી સર્વ કરો.
Similar Recipes
-
-
-
કાઠીયાવાડી લીલા ચણા નુ શાક (Kathiyawadi Green Chana Shak Recipe In Gujarati)
#WK5#winter kitchen challenge Jayshree Doshi -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
-
-
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5આજે મેં ઓસામણ બનાવ્યું.જે ખાવામાં એકદમ હેલ્ધી અને ઝટપટ બની જાય તેટલી સરળ વાનગી છે. Sonal Modha -
-
-
-
-
-
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5#Week5#Cookpadindia#Cookpadgujarati ટ્રેડિશનલ ટેસ્ટી મગનું ઓસામણ / ટ્રેડિશનલ સ્વાદિષ્ટ ટેસ્ટી Ramaben Joshi -
-
-
-
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
#WK4#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
ઓસામણ (Osaman recipe in Gujarati)
#WK5 ઓસામણ,જેને સુપ પણ કહેવાય છે.દાળ બાફી ને ઉપર નું પાણી હોય તેમાંથી બનાવવામાં આવે છે.પચવામાં ખૂબ જ હલકું જેથી બિમાર અને નાનાં- મોટાં માટે ખૂબ જ સારું.જે મગ,ચણા,ભાત,દાળ માંથી બને છે.અહીં તુવેર દાળ નું ઓસામણ બનાવ્યું છે.જે પૌષ્ટિક હોય છે. Bina Mithani -
-
-
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
#WK4#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15908636
ટિપ્પણીઓ (4)