તિરંગા સલાડ (Tiranga Salad Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
#RP
Wish you all a very happy Republic Day🇳🇪
Dedicated to all beautiful ladies on cookpad💃🥰
તિરંગા સલાડ (Tiranga Salad Recipe In Gujarati)
#RP
Wish you all a very happy Republic Day🇳🇪
Dedicated to all beautiful ladies on cookpad💃🥰
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાક ધોઈને છાલ કાઢી સ્લાઈસમાં કાપી લો. ટામેટાની જાડી છાલ ઉતારી ફૂલ બનાવો.
- 2
હવે પ્લેટમાં એક પછી એક ફોટામાં બતાવ્યા મુજબ ગોઠવી ઉપરથી જરૂર મુજબ મરી પાઉડર, મીઠું અને ચાટ મસાલો ભભરાવી સર્વ કરો.
Similar Recipes
-
તિરંગા ઉત્તપમ (Tiranga Uttapam Recipe In Gujarati)
#Rp Wish you all a very happy Republic Day. Dr. Pushpa Dixit -
તિરંગા સલાડ (Tiranga Salad Recipe In Gujarati)
Happy independent days in my relatives and cookpad families 15 ઓગસ્ટ ના સ્વતંત્રતા દિવસ માટે તિરંગો દેશ ની શાન છે, ત્રણ રંગોમાં રંગ આયેલ આપણું હિન્દુસ્તાન. જયહિન્દ - જયભારત Bina Talati -
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
#MBR4#SPR#vegsalad#salad#mixveg#cookpadgujarati Mamta Pandya -
પાલક ના પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5#WDC💐Happy women's Day to all lovely ladies💞 Hetal Siddhpura -
-
-
અમૃતસરી સ્ટફડ કુલચા (Amrutsari Stuffed Kulcha Recipe In Gujarati)
#WD#This recipe is dedicated to all my lovely cookpad admis and to all the wonderful members....❣️ Swati Sheth -
કેરોટ ગ્રીન સલાડ (Carrot Green Salad Recipe in Gujarati)
This salad is very healthy n easy to make👍😋with full of vitamins C n A Pooja Shah -
-
ત્રિરંગા સલાડ (Tiranga Salad recipe in Gujarati)
સલાડ આપણા સવાસ્થ્ય માટે હેલ્થી, આરોગ્ય વર્ધક, અને ડાઈટ માટે બેસ્ટ ઓપ્શન છે. બધા ના ઘર માં રૂટિન માં અલગ - અલગ પ્રકાર ના સલાડ બનતા જ હોય છે. આજે મેં રિપબ્લિક ડે સ્પેશ્યલ ત્રિરંગા સલાડ બનાવ્યું છે. Jigna Shukla -
ઘઉંના લોટની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#DTRHappy Diwali & Wishing you all a very happy n prosperous new year 🎈🎈🌹 Hetal Siddhpura -
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં મસ્ત લીલા શાકભાજી આવે અને સલાડ બનાવવાની તથા ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
ગાર્ડન સલાડ (Garden Salad Recipe In Gujarati)
#SPR🌳💚🌳💚🌳💚🌳💚🌳💚🌳💚શિયાળામાં મનગમતા લીલા શાકભાજી અને મૂંગ સ્પ્રાઉટ્સ નો ઉપયોગ કરી ગાર્ડન સલાડ બનાવ્યું છે. 🌳💚🌳💚🌳💚🌳💚🌳💚🌳💚 Dr. Pushpa Dixit -
-
વીન્ટર સલાડ (Winter Salad Recipe In Gujarati)
#SPR#cookpad#cookpadindia#cookpadgujaratiદેશી ગાજર અને મૂળા એ શિયાળામાં જ મળે છે. ત્યારે તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો. જે હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે. Neeru Thakkar -
-
-
-
તિરંગા સલાડ
#cookpad Gujarati#cookpad india#republik day#colour ful vegitabel salad આમતોર પર સલાડ રેસીપી નથી પરન્તુ વિન્ટર મા મળતી કલરફુલ શાકભાજી ના કલેકશન અને લંચ ,ડીનર મા પીરસાતી સાઈડ ડિશ છે.. 26મી જન્યુવરી ને અનુલક્ષી ને મે કલરફૂલ તિરંગા સલાડ બનાયા છે Saroj Shah -
લેમન ઝેસ્ટ કેક (Lemon Zest Cake Recipe In Gujarati)
#WDCDedicated to all sweet and master women in cookpad. happy women's day . Bindiya Prajapati -
શીંગોડા સલાડ (Water Chestnut Salad Recipe In Gujarati)
#SPRwater chestnuts or singhara is round the corner, and if you’re someone who loves this fruit, then we’ll give you many more reasons to fall in love with this humble fruit all over again! It have tremendous health benefits:1. Low in calorie but high in nutrients2. It is heart-friendly3. Promotes weight loss4. Can lower the risk of cancer5. Releases stress and uplifts mood Dr. Pushpa Dixit -
ટામેટાં કાકડી મૂળો સલાડ (Tomato Cucumber Mooli Salad Recipe In Gujarati)
#SPRસામાન્ય રીતે દર રોજ બનતું સલાડ. પછી તેમાં તમે variations કરી શકો. Dr. Pushpa Dixit -
-
પીનટ સલાડ (Peanut Salad Recipe in Gujarati)
હેલ્થી રેસીપી.... બાફેલા શીંગદાણા અને વેજીટેબલ નાં કોમ્બિનેશન થી બનતી આ રેસીપી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. પ્રોટીન અને ફાઇબર ભરપૂર પ્રમાણ માં મળી આવે છે. Disha Prashant Chavda -
તિરંગા રાઈતા (Tiranga Raita Recipe In Gujarati)
#TR ભારત નાં વતની હોવા નું ગૌરવ છે. જય હિન્દ. મેરા ભારત મહાન HEMA OZA -
-
-
કિડ્સ સલાડ (Kids Salad Recipe in Gujarati)
#GA4#Week5#Saladઆમ તો કિડ્સ ને સલાડ ખાવું ના ભાવતું હોય પણ સલાડ માં વેરીએશન કરીયે તો??? તો આજે મેં આજ વસ્તુ ધ્યાન માં રાખીને સ્પેશ્યલ કિડ્સ માટે સ્નો મેન સલાડ બનાવ્યું છે જે ખાવામાં હેલ્થી અને પૌષ્ટિક છે અને આનો દેખાવ જોઈને જ ખાવાની ઈચ્છા થાય તેવું છે .. Dimple Solanki -
તિરંગા સલાડ
#Indiaપોસ્ટ:-8કાલે આપણા બે ગુજરાતીએ આપણા ઈન્ડિયા ને પુર્ણ બનાવ્યું.. આજે મેં 370ની કલમ રદ કર્યા નાં માન માં આજે મેં બનાવ્યું તિરંગા સલાડ.. જય હિંદ... Sunita Vaghela -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15914546
ટિપ્પણીઓ (2)