રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 minutes
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીતુવેરની દાળ
  2. 1/4 tspહળદર
  3. 1 tspલાલ મરચુ
  4. 1.5 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  5. 1/2 વાટકીફૂદીનો
  6. ગોળ સ્વાદ મુજબ
  7. 4પાંદડા મિઠો લીમડો
  8. મીઠુ સ્વાદમુજબ
  9. 1/4 વાટકીઆંબલી નો રસ
  10. 3લવિંગ
  11. 1તજ
  12. 1 tbspમરી પાઉડર
  13. 1ચમચો તેલ
  14. 1/2 tspરાઈ
  15. 1/2 tspજીરૂ
  16. 1/4 tspહિંગ

રાંધવાની સૂચનાઓ

25 minutes
  1. 1

    સૌ પ્રથમ તુવેરની દાળને બાફી તેને ગાળીને તેનું પાણી કાઢી ૧ તપેલીમાં લઇ લાલ મરચું હળદર મીઠું, ગોળ, આંબલી નો રસ નાખી, ફૂડીનો નાખી ઉકળવુ.

  2. 2

     એક વઘારિયા મા તેલ મૂકી તેમાં રાઈ,જીરું,લવિંગ,તજ,મીઠો લીમડો,હિંગ બધું નાખી ને વઘાર કરવો.અને તે વઘાર ને દાળ ના પાણી માં નાખી સરખો હલાવી ને મિક્સ કરી લેવો

  3. 3

    સરખુ ઉકાળી લેવું જેથી સ્વાદ સરખો બેસી જાય... ગરમગરમ પીરસવું...🤗🤗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
પર

ટિપ્પણીઓ

Similar Recipes