રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેરની દાળને ધોઈ ને 30 મિનિટ માટે પલાળી રાખો પછી તેને કુકરમાં લઈ ત્રણ ગ્લાસ પાણી નાખીને ત્રણથી ચાર સીટી વગાડી બાફી લેવી.
- 2
પછી ચારણી માં બાફેલી દાળ ગાળી લેવી. પછી નીચે નીતરેલું પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, હળદર, મીઠું અને આદુ મરચાની પેસ્ટ નાંખી ઉકાળો.
- 3
પછી તેમાં લીંબુનો રસ અને ગોળ પણ ઉમેરીને ઉકાળો.
- 4
હવે એક વઘારીયા માં ઘી ગરમ કરવા મૂકી તેમાં રાઈ, જીરૂ, હિંગ અને લીમડાનો વઘાર કરી દાળમાં ઉમેરો
- 5
પછી દાળ ઉકાળી જાય એટલે તેમાં સમારેલી કોથમીર ઉમેરી ગેસ બંધ કરી લેવો.
- 6
તૈયાર દાળના ઓસામણ ને સર્વ કર્યું છે.
- 7
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5આજે મે ઓસામણ બનાવ્યું ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે hetal shah -
-
-
-
-
-
-
-
-
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5#વિન્ટર કિચન ચેલેન્જ 5ઓસામણનું નામ પડતાં જ મગનું, તુવરદાળનું અને ભાતનું ઓસામણ યાદ આવે. મોટી બીમારી કે જેમાં અનાજ ખાવાનું સદંતર બંધ હોય પછી જો અનાજ ખાવાનું શરૂ કરવાનું વૈદ્ય કહે તો પહેલા ઓસામણ જ અપાય પછી ધીમે-ધીમે બીજુ બધુ ખાઈ શકાય.અહીં મેં મગનું ઓસામણ બનાવ્યું છે. એમ પણ બુધવારે હું યાદ રાખીને મગ બનાવું. ગુજરાત માં તો કહેવત પણ છે કે ' જે મગ ખાય તે ગમ ખાતા શીખે'.શિયાળામાં ડિનરમાં કઈક હળવું અને ગરમાગરમ પીવાનું મન થાય તો ગરમાગરમ મગનું ઓસામણ બેસ્ટ ઓપ્શન છે. Dr. Pushpa Dixit -
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5#Week5#Cookpadindia#Cookpadgujarati ટ્રેડિશનલ ટેસ્ટી મગનું ઓસામણ / ટ્રેડિશનલ સ્વાદિષ્ટ ટેસ્ટી Ramaben Joshi -
-
છુટા મગ ઓસામણ (Chhuta Moong Osaman Recipe In Gujarati)
#WK5#cookpadgujarati#Cookpadindia છુટા મગ ભાત ઓસામણ Sneha Patel -
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5વિન્ટર કિચન ચેલેન્જ - Week 5સૌરાષ્ટ્રનું ફેમસ દાળનું ઓસામણ Juliben Dave -
-
-
-
-
ભાત નું ઓસામણ (Rice Osaman Recipe In Gujarati)
ઓસામણ એક ખૂબ જ હેલ્થી પીણું છે. માંદા માણસ ને માટે શક્તિવર્ધક છે.ભાત ના ઓસામણ થી ઇન્સ્ટન્ટ ઉર્જા મળે છે.#Week5 #WK5 Bina Samir Telivala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15927753
ટિપ્પણીઓ (14)