ઓસામણ (Osaman recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#WK5
ઓસામણ,જેને સુપ પણ કહેવાય છે.દાળ બાફી ને ઉપર નું પાણી હોય તેમાંથી બનાવવામાં આવે છે.પચવામાં ખૂબ જ હલકું જેથી બિમાર અને નાનાં- મોટાં માટે ખૂબ જ સારું.જે મગ,ચણા,ભાત,દાળ માંથી બને છે.અહીં તુવેર દાળ નું ઓસામણ બનાવ્યું છે.જે પૌષ્ટિક હોય છે.

ઓસામણ (Osaman recipe in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#WK5
ઓસામણ,જેને સુપ પણ કહેવાય છે.દાળ બાફી ને ઉપર નું પાણી હોય તેમાંથી બનાવવામાં આવે છે.પચવામાં ખૂબ જ હલકું જેથી બિમાર અને નાનાં- મોટાં માટે ખૂબ જ સારું.જે મગ,ચણા,ભાત,દાળ માંથી બને છે.અહીં તુવેર દાળ નું ઓસામણ બનાવ્યું છે.જે પૌષ્ટિક હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 સર્વિંગ
  1. 1 કપબાફેલી તુવેર દાળ નું ઉપર નું પાણી
  2. 1 ચમચીઘી
  3. 2નાનાં ટુકડાં તજ
  4. 2 નંગલવિંગ
  5. 1 નંગસૂકું લાલ મરચું
  6. 1/8 ચમચીરાઈ
  7. 1/8 ચમચીજીરું
  8. 1નાનું તમાલ-પત્ર
  9. ચપટીહીંગ
  10. 1/8 ચમચીહળદર
  11. 1/8 ચમચીલાલ મરચું પાવડર
  12. 4-5પાન લીમડા નાં પાન
  13. 1/8 ટુકડોઆદું
  14. મીઠું પ્રમાણસર
  15. 1/2 ચમચીગોળ
  16. 1/2લીબું

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાફેલી તુવેર દાળ નું ઉપર નું આછરેલું પાણી લો.

  2. 2

    પેન માં ઘી ગરમ કરી તેમાં તજ,લવિંગ,સૂકું લાલ મરચું,તમાલ પત્ર,જીરું,હીંગ,હળદર,લાલ મરચું પાવડર અને લીમડા નાં પાન સોંતળી વઘાર કરવો.તેમાં મીઠું અને ગોળ ઉમેરી ઉકાળો.

  3. 3

    ગેસ બંધ કરી લીબું નાખી ગરમાગરમ સર્વ કરો.તેને પતલું જ કરવાનું હોય છે.સુપ ની જેમ અથવા ભાત સાથે પણ ખવાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes