લીલા ફોતરાં વાળા મગ ની દાળ (Lila Fotra Vali Moong Dal Recipe In Gujarati)

kailashben Dhirajkumar Parmar @kdparmar
ગુજરાતી લીલા ફોતરાં વાળા મગની દાળ
લીલા ફોતરાં વાળા મગ ની દાળ (Lila Fotra Vali Moong Dal Recipe In Gujarati)
ગુજરાતી લીલા ફોતરાં વાળા મગની દાળ
રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળને ધોઈને પાણીમાં પલાળી રાખી મસળી લો કુકરમાં બે થી ત્રણ સીટી વગાડી બાફી લો વઘાર માટે તેલ ગરમ કરો લીમડાના પાન અને જીરું નાખી સાંતળો પછી ડુંગળી ટામેટાં લસણ મરચાં ની પેસ્ટ ઉમેરવી સાંતળો પછી મરચું પાઉડર મીઠું સ્વાદ અનુસાર હળદર ધાણાજીરું બરાબર ધીમી આંચ પર પકાવો પછી દાળમાં એક ગ્લાસ પાણી નાખી મસાલા માં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો અને ઊકળવા દો બેથી ત્રણ ઉભરા આવે એટલે તરત ગેસ બંધ કરી દો અને ધાણા ઝીણા સમારેલા નાખી ગાર્નિશ કરીને સર્વ કરો
Top Search in
Similar Recipes
-
લીલી મગની દાળ (Green Moong Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujaratiદાળનું સેવન શરીર માટે ખૂબ જ જરૂરી છે. દાળ આરોગ્યને તંદુરસ્ત બનાવવા માટે પણ કામ કરે છે. ઘણીવાર રોગોમાં પણ ડોક્ટરો દરેકને દાળ ખાવાની સલાહ આપે છે. દાળ જેટલી હળવી હોય તેટલી તંદુરસ્ત હોય છે. દાળમાં અનેક પ્રકારના પૌષ્ટિક તત્વો હોય છે. આવી જ એક મગની દાળનું સેવન શરીર માટે ખૂબ ફાયદાકારક છે. જો તમે રોગોથી દૂર રહેવા માંગતા હોવ તો લીલી મગની દાળનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. Riddhi Dholakia -
-
મગ ની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
લગ્ન પ્રસંગમાં કેરીના રસની સાથે મગની છૂટી દાળ ખાવાની ખૂબ જ મજા પડે છે. તો આજે હું અહીં આ દાળની રેસિપી શેર કરી રહી છું. Hetal Siddhpura -
મગ ની રસા વાળી દાળ (Moong Rasa Vali Dal Recipe In Gujarati)
આજે મગ ની છુટી દાળ નો ઉપયોગ કરીને મગની રસા વાળી દાળ બનાવી દીધી Bina Mithani -
-
મગ ની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
મગની મોગર દાળ (છુટ્ટી કોરી) ushma prakash mevada -
-
મગની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
# cookpadindia#cookpadgujaratiમગની છૂટી દાળ Ketki Dave -
પાલક મગની દાળ નુ શાક (Spinach Moong Dal Shak Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiપાલક મગની દાળ નુ શાક Ketki Dave -
દાળ ભાત (Dal Bhat Recipe In Gujarati)
#Myalltimefavouritrecipeગુજરાતી દાળ એ ગુજરાતીનો મુખ્ય ખોરાક છે. ગુજરાતી દાળ એ ગુજરાતી થાળી અથવા ભોજનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. આ મૂળ ખાટી-મીઠી ગુજરાતી દાળ ખૂબ જ આરોગ્યપ્રદ અને પ્રોટીનથી ભરપૂર છે. ગુજરાતી દાળ સ્વાદિષ્ટ, હળવી મીઠી અને તીખી હોય છે, તેથી જ ગુજરાતી લોકો આ દાળને ખાટી-મીઠી દાળ પણ કહે છે. તે સામાન્ય રીતે ભાત સાથે પીરસવામાં આવે છે અને તેને દાળ-ભાત પણ કહેવાય છે. દાળ-ભાત નાનપણથી જ મારું એક આરામદાયક અને મનપસંદ ભોજન છે. આ ગુજરાતી તુવેરની દાળનો સાદાભાત અને ઘી સાથે સ્વાદ મને તો ખૂબ જ પ્રિય છે. Riddhi Dholakia -
લીલા લસણ વાળી મગની દાળ (Lila Lasan Vali Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiમગની મોગર દાળમાંથી ઘણી બધી વાનગી બને છે છૂટી દાળ બને લચકો દાળ બને કચોરી બને. Neeru Thakkar -
લસણીયા મગ ની દાળ (Lasaniya Moong Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadમગની દાળ ખૂબ જ પૌષ્ટિક છે. જેનું સેવન કરવું જ જોઈએ. મગની છુટ્ટી દાળ કઢી ભાત સાથે, મગની રસા વાળી દાળ ભાત સાથે તેમજ સવારે નાસ્તામાં પણ મગની દાળનું સેવન કરી શકાય છે. મગની દાળની કચોરી પણ બને છે. Neeru Thakkar -
લીલાં મગના ઢોસા (Green Moong Dosa Recipe In Gujarati)
#PRપર્યુષણ પર્વ દરમ્યાન લીલાં શાકભાજી નથી ખાઈ શકતા. તો આ એક કઠોળ લીલાં મગ વડે સહેલાઈથી બનતા ઢોસા જે પર્યુષણ તહેવારમાં બનાવી શકાય છે. જે ખાવામાં. એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે. Urmi Desai -
છુટ્ટી મગની દાળ (Chhutti Moong Dal Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindiaછુટ્ટી મગની દાળ કેરીના રસ પૂરી અને મગની દાળ સાથે ખાવાની મજા આવે છે.. Hinal Dattani -
લીલાં મગના જીની ઢોસા (Green Moong Jini Dosa Recipe In Gujarati)
લીલાં મગ વડે સહેલાઈથી અને આથો લાવવા વિના બનતા આ જીની ઢોસા ફક્ત નાળિયેરની ચટણી સાથે સર્વ કરી શકાય છે અને સંભારની પણ જરૂર નથી.લીલાં મગ 4 કલાક સુધી પાણીમાં પલાળી,વાટી ખીરું તૈયાર કરી આ ઢોસા બનાવી શકાય છે. જે એક હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે. Urmi Desai -
મગ ની દાળ ની દાળ ઢોકળી (Moong Dal Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ ગુજરાતી ઓની ફેવરિટ વાનગી છે.. Daxita Shah -
-
મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9 Week-9 મગ દાળ કચોરી જામનગર ની પ્રખ્યાત, મસાલેદાર, ચટપટી, ખસ્તા કચોરી. Dipika Bhalla -
ચણા ની દાળ
આમ તો દરેક ગુજરાતી ના ઘર માં દાળ તો બનતી જ હોય છે. પછી એ તુવેર ની હોય, અડદ ની હોય , મગ ની હોય કે ચણા ની..અને બીજી પણ અનેક જાત ની...પણ શિયાળા ની ઠંડી માં ચણા ની દાળ ખાવા ની મજા જ કંઇક અલગ છે. ચણા દાળ ખૂબ જ પૌષ્ટિક ગણવામાં આવે છે. તેને ભાત, રોટલી , કે રોટલા ની સાથે ખાવા માં આવે છે. તો આજે હું મારી રેસિપી શેર કરું છું. તમે પણ બનાવજો અને મને જણાવજો કે તમને કેવી લાગી...#શિયાળા Chhaya Panchal -
-
લીલી દાળ ના ઢોસા
#લીલીવાનગીકોનટેસટઆ વાનગી ખુબ જ હેલ્થ માટે સારી આપણે લીલી મગની દાળના ઉપયોગ બહુ ઓછો કરીએ છે તો આજે મેં આ દાળ ના ઢોસા બનાવવાનો પ્રયત્ન કર્યો છે Rina Joshi -
-
મગ ની મસાલા દાળ (Moong Masala Dal Recipe In Gujarati)
#DRદાળ એટલે પ્રોટીન નો ખજાનો. એમાં પણ અમારે ત્યાં સોમવારે મગ ની દાળ જ હોય તેમાં પણ ફરસી દાળ ને ગળચટું શાક હોય HEMA OZA -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
વિન્ટર કિચન ચેલેન્જ#WK5આજે મેં ત્રેવટી દાળ બનાવી ટેસ્ટ મા ખૂબ જ સારી અને ખાવામાં પણ હેલ્ધી છે .આ દાળ નો પંજાબી દાળ જેવો જ ટેસ્ટ હોય છે. Sonal Modha -
-
મગ ની દાળ ના ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#RC4 #લિલી રેસિપીફોતરાવાળી મગ ની દાળ ના લીલા ઢોકળા Vandna bosamiya -
મગની દાળ
#સુપરશેફ4પરંપરાગત ગુજરાતી વાનગી.. સ્વાદિષ્ટ મગની દાળ, પ્રેશર કુકરમાં બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
રાજસ્થાની મગની દાળ અને પાલક નુ શાક(Rajasthani Moong Dal Palak Recipe In Gujarati)
#GA4 #Week25 રાજસ્થાની મગની દાળ અને પાલક નુ શાક Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15931533
ટિપ્પણીઓ (3)