ગુજરાતી દાળ

Arpita Shah @ArpitasFoodGallery
ગુજરાતી દાળ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા તુવેર ની દાળ ને 20 મિનિટ માટે પલાળી કુકર માં ટામેટું અને સીંગદાણા નાંખી 3 વિસેલ કરી દો.હવે દાળ માંથી બાફેલા સીંગદાણા કાઢી બોસ ફેરવી દો.
- 2
બાફેલી દાળ ને તપેલી માં લઇ ગેસ ચાલુ કરી બાફેલા સીંગદાણા નાંખી મીઠું, ગોળ,હલધર, લાલ મરચું, ધાણા જીરૂ નાંખી ઉકળવા દો પછી તાવડી માં તેલ લઇ વઘાર ની બધી સામગ્રી નાંખી વઘાર દાળ માં રેડી દો.
- 3
દાળ થોડી ઉકળે પછી દાળ શાક નો મસાલો અને અથાણાં નો મસાલો અને લીંબુ નો રસ નાંખી થોડી વાર પછી ગેસ બંધ કરી લીલા ધાણા નાંખી દો.
- 4
તો રેડી છે ખાટી મીઠી ગુજરાતી દાળ..
- 5
Similar Recipes
-
ગુજરાતી ખાટી મીઠી દાળ નું પ્રીમિક્સ
#RB20#Week -20દરેક ગુજરાતી નાં ઘર માં દાળ તો દરરોજ બનતી જ હોય છે પણ working women હોય કે student માટે આ પ્રીમિક્સ બહુ સારું પડે છે. ટાઈમ બચી જાય છે.1 કપ પ્રીમિક્સ માંથી 7-8 વ્યક્તિ ની દાળ બને છે. Arpita Shah -
પંચમેલ દાળ (રાજસ્થાની સ્ટાઇલ)
#FFC6#Week - 6ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જઆ દાળ ખુબ જ ટેસ્ટી છે અને આ દાળ સબ્જી, પરાઠા અને બાટી સાથે સરસ લાગે છે. Arpita Shah -
ગુજરાતી ખાટી મીઠી કઢી
#ROKકઢી રેસિપીઆ ગુજરાતી કઢી મારી ઘરે અવારનવાર ખીચડી સાથે કે ભાત સાથે બનતી હોય છે. ટેસ્ટ માં ખાટી મીઠી સરસ લાગે છે. Arpita Shah -
ગુજરાતી દાળ
ગુજરાતી દાળ સ્વાદ માં ખાટી અને મીઠી હોય છે તેને ભાત પુરી કે રોટલી સાથે સર્વે કરી શકો છો. બીજી દાળ ના કંપેર માં આ દાળ પાતળી હોય છે.#ટ્રેડિશનલ Hetal Shah -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 ફૂડ ફેસ્ટિવલ ગુજરાતી દાળ ખાટી મીઠી તુવેર દાળ વિટામિન અને પ્રોટીન થી ભરપુર. બનાવવામાં સરળ. ખાટો મીઠો સ્વાદ અને ટામેટા અને મસાલા થી દાળ નો સ્વાદ બે ઘણો વધી જાય છે. આ દાળ દરેક ગુજરાતીઓ ના ઘરે લંચ માં બનતી જ હોય છે. રોટલી અને ભાત સાથે સર્વ કરી શકાય. Dipika Bhalla -
ખાટી મીઠી ગુજરાતી દાળ
#RB2 : ખાટી મીઠી ગુજરાતી દાળઅમારા ઘરમાં દરરોજ લંચ માં દાળ ભાત બે શાક રોટલી સલાડ છાશ પાપડ બનાવવાના જ હોય.તો આજે મેં ગુજરાતી દાળ બનાવી Sonal Modha -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 : ગુજરાતી દાળઆજે મેં પણ બનાવી લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી ગુજરાતી દાળ. ગુજરાતી દાળ ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે 😋. Sonal Modha -
ગુજરાતી ખાટી મીઠી દાળ
#દાળકઢીગુજરાતી ખાટી મીઠી દાળ દરેક ગુજરાતી ના ઘરમાં બનતી જ હોય છે.બપોરે જમવા માં દાળ ભાત વગર તો ચાલે જ નહીં.ગોળ અને આમલી વાળી આ દાળ ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ગુજરાતી ખાટી મીઠી દાળ, (khati dal recipe in gujarati)
#સુપરશેફ4#week4#દાળ /રાઈસ ગુજરાતમાં દરરોજ ઘરમાં બપોરે ગુજરાતી ખાટી મીઠી દાળ બનતી હોય છે. અને સાથે રોટલી દાળ ભાત શાક હોય છે.. તો આજે હું તુવેરની ખાટી મીઠી દાળ લઈને આવી છું.... ચાલો નોંધી લો તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દરેક ગુજરાતી નાં ઘર માં બનતી તુવેર ની દાળ એ મોસ્ટ ફેવરિટ છે. Varsha Dave -
ભઠિયારા ખીચડી અને પંજાબી કઢી
#TT1આ ખીચડી માટી ના વાસણ માં બનાવા માં આવે છે જેથી ટેસ્ટ માં ખુબ જ મીઠી લાગે છે અને સાથે પંજાબી કઢી ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
તુરીયા મગ ની દાળ નું શાક
#SRJજૂન રેસીપીઆ શાક ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. રોટલી, ભાખરી સાથે સર્વ કરી શકાય છે. Arpita Shah -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#cookoadindia#cookpadgujarati ગુજરાતી ના ઘરે ડેઇલી રૂટિનમાં સવારે દાળ ભાત બને જ છે. ગુજરાતી દાળ તુવેર દાળ માંથી બને છે, અને તેમાં ગળપણ હોય એટલે ભાત સાથે મસ્ત લાગે છે અને વધે તો પણ ઉપયોગ કરી ને દાળઢોકળી બનાઈએ, કેમ ખરું ને? सोनल जयेश सुथार -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#gurati dal#દાળ ભારતીય ભોજન ના એક અભિન્ન સ્થાન છે દાળ બિના થાળી અધુરી છે , સંતુલિત આહાર મા દાળ ના વિશેષ મહત્વ છે , દરેક રાજયો મા જુદી જુદી રીતે બને છે ,ગુજરાતી દાળ ખાટી મીઠી ટેન્ગી હોય છે.. Saroj Shah -
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#FFC1#week1# ગુજરાતી દાલદરેક જાતની દાળ માં ગુજરાતી દાલ જે ટેસ્ટમાં ખાટી અને મીઠી છે તે દરેકને બહુ જ પસંદ આવે છે .આજે મેં ગુજરાતી દાળ બનાવી છે. Jyoti Shah -
ગુજરાતી તુવેર દાળ / વરા ની દાળ (Gujarati Tuvar Dal Recipe in Guj
#FFC1#week1#cookpadgujarati દાળ એ ગુજરાતી ખોરાકનો એક અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, દાળ, ભાત અને શાક (કોરૂ કે રસાવાળું) નું હોય છે. દાળ વિવિધ પ્રકારના કઠોળોમાંથી બનેલી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે તુવેરની દાળ દરરોજ ખવાય છે. જ્યારે મગની (ફોતરાવાળી કે મોગર) દાળ અને અડદની દાળ પણ રોટલી, ભાખરી, પરોઠા કે ભાત સાથે ખવાય છે. ગુજરાતી દાળ, તુવેર દાળ અને ઘણા બધા ભારતીય મસાલાઓથી બનેલી એક પૌષ્ટિક દાળ છે જે બીજી ભારતીય દાળોની સરખામણીમાં હલ્કી ખાટી-મીઠી હોય છે અને તે ગુજરાતમાં મુખ્યત્વે બપોરના ભોજનમાં પીરસવામાં આવે છે. આ સરળ રેસીપીમાં પરંપરાગત ગુજરાતી દાળ જે લગ્ન પ્રસંગ મા કે શુભ પ્રસંગ મા બનતી હોય છે એવી વરા ની દાળ મેં બનાવી છે. તેને ઘરે બનાવો અને ભાત અને પાપડની સાથે પીરસો. Daxa Parmar -
પાપડી ના દાણા અને મુઠીયા નું શાક
#Winter Kitchen Challange#Week - 4આ શાક આજે મેં કુકર માં બનાવ્યું છે જેથી ખુબ ફટાફટ બની જાય છે. અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે.લગભગ આ શાક બધા ગ્રીન ગ્રેવી માં બનાવે છે મેં રેડ ગ્રેવી માં બનાવ્યું છે. Arpita Shah -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
.ગુજરાતી દાળ ખાવા માં ખાટી મીઠી ટેસ્ટી હોય છે Harsha Gohil -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1દાળ ભાત વગર ગુજરાતી થાળી અધૂરી ગણાય.અને પણ કહેવાય કે જેની દાળ બગડે એનો દા"ડો બગડે એવું ના થાય એ માટે જુવો મરી રેસીપી... Daxita Shah -
ગાર્લિક અડદ દાળ (Garlic Urad Dal Recipe In Gujarati)
#EB#Week10અડદ દાલ ની સાથે રોટલા ખુબ જ સરસ લાગે છે. અડદ ની દાલ હેલ્થી પણ બહુ જ છે. તેની સાથે શેકેલા મરચાં પણ સરસ લાગે છે. Arpita Shah -
ગુજરાતી કઢી (Gujarati kadhi recipe in Gujarati)
#AM1#dal/Kadhi#COOKPADGUJRATI#CookpadIndia ગુજરાતી કઢી દહીં અને ચણા ના લોટ થી બને છે સ્વાદમાં ખાટી મીઠી હોય છે.આ કઢી છૂટી દાળ અને ભાત સાથે ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
ગુજરાતી દાળ ઢોકળી (Gujarati Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતી લોકો ને દાળ ઢોકળી ખાટી મીઠી બનતી હોય છે. Harsha Gohil -
ગુજરાતી દાળ ભાત (થાળી)
આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ ભાત. ગુજરાતી દાળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે કારણ કે ગુજરાતી દાળ માં ગોળ અને ટામેટા હોય છે એટલે સ્વાદમાં ખાટી મીઠી લાગે છે. દાળ ભાત સાથે પૂરી, શીરો અને બટાકા ની સુકી ભાજી નુ શાક હોય તો ખાવાની મજા પડી જાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ ગુજરાતી દાળ ભાત.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1ગુજરાતી નું એક સમય નું મેનુ તો દાળ ભાત શાક ને રોટલી તો હોય જ, અને ગુજરાતી દાળ પણ ખુબ ટેસ્ટી ખાટી મીઠી હોય છે..અને તો પણ દરેક ઘર માં તે અલગ અલગ રીતે બનાવતી હોય છે કોઈ લીંબુ નાંખે તો કોઈ આંબલી કોઈ કોકમ નાંખે તો કોઈ અંબોડીયા...કોઈ ની તીખી તો કોઈ ની ખાટી..કોઈ ને ત્યાં થોડી પાતળી તો કોઈને ત્યાં જાડી દાળ બને છે.આજે મારી recipe જોઈ લો.. Daxita Shah -
ખાટી - મીઠી દાળ અને ભાત(mithi dal recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાતઆમ તો દાળ અને ભાત રોજ લગભગ દરેક ના ધરે બનતા જ હોય ત્યારે રોજ બનતી દાળ માં નવીનતા હોય તે જરૂરી છે જેથી ઘર ના સભ્યો ને ભાવે. તો આજ ની મારી વાનગી છે લગ્ન પ્રસંગે જમણ માં બનતી ખાટી - મીઠી ગુજરાતી દાળ ની જે સૌ કોઈ ને પસંદ પડશે. Rupal Gandhi -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#AM1 દાળ ઢોકળી એ ગુજરાતી વાનગી લગભગ દરેક ઘર માં બનતી જ હોય છે. Minaxi Rohit -
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuvar Dal Recipe In Gujarati)
#AM1લગભગ દરેક ગુજરાતી ના ઘર મા બનતી બધા ની ફેવરીટ દાળ. Krupa -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દરેક ગુજરાતીના ઘર માં બનતું શાક..અને બધાને ભાવતું..દાળ ની જરૂર ના પડે રોટલી સાથે અને ભાત સાથે ખાઈ શકાય.. Sangita Vyas -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 દાળ એ ગુજરાતી ખોરાકનો એક અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, દાળ (પ્રવાહી), ભાત અને શાક (કોરૂ કે રસાવાળું) નું હોય છે. દાળ વિવિધ પ્રકારના કઠોળોમાંથી બનેલી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે તુવેરની દાળ દરરોજ ખવાય છે જ્યારે મગની (ફોતરાવાળી કે મોગર) દાળ અને અડદની દાળ પણ રોટલી, ભાખરી, ચોપડા/પરોઠા કે ભાત સાથે ખવાય છે. Ashlesha Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15938765
ટિપ્પણીઓ (6)