મેથી મસાલા ખાખરા
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટ માં ઘઉં નો લોટ લઈ તેમાં મેથી ની ભાજી,લાલ મરચું પાવડર,હળદર,અથાણાં નો મસાલો,સ્વાદાનુસાર મીઠું અને તેલ ઉમેરી બધું બરાબર મીક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી કઠણ લોટ બાંધી લેવો.
- 2
૧૦ મિનિટ પછી તેમાંથી લુવા પાડી પાતળી રોટલી વણી તેને કાચી પાકી શેકી પછી કપડાં ની મદદ થી તેને કડક શેકી લેવા.
- 3
ઠંડા પડે પછી તેને એરટાઈટ ડબ્બા માં ભરી લેવા.૧-૨ મહિના સુધી આ ખાખરા સારા રહે છે.તેને ચા, કોફી સાથે નાસ્તા માં સર્વ કરવા. તો તૈયાર છે ટેસ્ટી મેથી મસાલા ખાખરા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મસાલા વાળા ખાખરા (Masala Khakhra Recipe In Gujarati)
#KC#cookpadindia#CookpadgujaratiPost 2મસાલાવાળા ખાખરા Ketki Dave -
-
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#ખાખરા રેસીપી ચેલેન્જ Dr. Pushpa Dixit -
પાલક ખાખરા (Spinach Khakhra Recipe In Gujarati)
#KC#cookpadindia#Cookpadgujaratiપાલક ખાખરાPost 3 Ketki Dave -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra recipe in Gujarati)
#kc#khakhrachallenge#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
મેથી મસાલા ખાખરા
#KC#Khakra Challenge#Cookpad Indiaઆ ખાખરા ડાયટ માં પણ ખાઈ શકો છો અને હેલ્થી છે. Arpita Shah -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC ખાખરા ખાખરા ગુજરાતી અને ખાસ કરીને જૈનો માં બનાવવામાં આવતો, પ્રખ્યાત, સવારનાં ચ્હા સાથે સર્વ કરવામાં આવતો નાસ્તો. ખાખરા ઘણા જુદી જુદી ફ્લેવર્સ ના બને છે. આજે મે તાજી લીલી મેથી ના ખાખરા બનાવ્યા છે. જે ખૂબ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને ક્રિસ્પી બને છે. Dipika Bhalla -
મેથી ના તળેલા મુઠીયા
#BR#methi ની bhaji#cookpadgujarati#cookpadindiaઆ તળેલા મુઠીયા ઊંધીયા માં નખાય છે તે તમને મનગમતા આકાર માં બનાવાય છે તે એમ જ પણ ખાઈ શકાય છે. Alpa Pandya -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#cookoadindia#cookoadgujarati ખાખરા એ ગુજરાતી નો પૌષ્ટિક અને હળવો નાસ્તો છે.જૈન હોય તેમના ઘરે ખાખરા નાસ્તા માટે બનતા જ હોય. આ ખાખરા ને બનાવી તમે રાખી શકો છો કે બહાર ગ્રામ જવાનું હોય તો પણ લઈ જઈ શકો. सोनल जयेश सुथार -
કસૂરી મેથી અને અચાર મસાલા ફલેવર ખાખરા
#KC: કસૂરી મેથી અને અચાર મસાલા ફલેવર ખાખરાખાખરા ખાવા હેલ્થ માટે ફાયદાકારક છે. અને ડાયેટ માં પણ ખાઈ શકાય છે.સવારની ચા સાથે નાસ્તામાં ખાઈ શકાય છે. Sonal Modha -
-
મેથી મસાલા ખાખરા(methi masala khakhra recipe in Gujarati)
#KC સવારે ચા સાથે ખાખરા ખવાતાં હોય છે.બધા નાં ફેવરીટ ખાખરા લાંબો સમય સુધી ટકે તેવાં બનાવ્યાં છે.જે કાગળ જેવાં પતલાં બને છે.મહિનાઓ સુધી સારા રહે છે. Bina Mithani -
સ્ટ્રોબેરી ખાખરા (Strawberry Khakhra Recipe In Gujarati)
#KC#cookpadindia#Cookpadgujaratiસ્ટ્રોબેરી ખાખરાPost 4 Ketki Dave -
-
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#KHAKRARECIPECHALLNGE Sheetu Khandwala -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#ખાખરાચેલેન્જમેથી મસાલા ખાખરા#Cookpad#Cookpadindia#Cookpadgujaratirecipes#Cooksnapchallengeમેથી મસાલા ખાખરાસ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક ખાખરા ચા, ચટણી, અથાણાં સાથે ખાવાનો આનંદ અલગ જ હોય છે . ઘઉં નો લોટ, બેસન, રવો નાખી, તેમાં થી ખાખરા બનાવીયે તો ખૂબજ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે . Manisha Sampat -
-
મેથી અને આચાર મસાલા ના ખાખરા (Methi Achar Masala Khakhra Recipe In Gujarati)
બપોર ની ચા સાથે પરફેક્ટ..Actually તો ગમે ત્યારે ખાઈ શકાય..ચા સાથે કઈક spicy જોઈતું હોય તો આ ખાખરા બેસ્ટ ઓપ્શન છે . Sangita Vyas -
ભાખરી મસાલા ખાખરા (Bhakhri Masala Khakhra Recipe In Gujarati)
#KC : ભાખરી ફ્લેવર મસાલા ખાખરાઅમારા ઘરમાં બધાને ભાખરી સવારના નાસ્તામાં અને સાંજે dinner ma પણ ભાવે તો આજે મેં ભાખરી ફ્લેવર ના ખાખરા બનાવ્યા. Sonal Modha -
-
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#khakhra recipe challenge Jayshree Doshi -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC# મેથી રેસીપી#Cookpadgujarati#Cookpadindia#Cookpad#khakhra challenge ટેસ્ટી સ્વાદિષ્ટ મેથી મસાલા ખાખરા વિવિધ ચટણી અને મસાલા સાથે Ramaben Joshi -
-
-
આચારી મસાલા ભાખરી
#NRC#cookpadgujarati#cookpadindiaનાસ્તા માં મસાલા ભાખરી ખાવાની મજા ખૂબ જ આવે છે તો મેં તેમાં અથાણાં નો કોરો મસાલો ઉમેરી ભાખરી બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ગરમ ગરમ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે. Alpa Pandya -
મિની મંચુરિયન ખાખરા (Mini Manchurian Khakhra Recipe In Gujarati)
#KC#મંચુરિયન ખાખરા#cookpadindia Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15945068
ટિપ્પણીઓ (11)