ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

#FFC1 દાળ એ ગુજરાતી ખોરાકનો એક અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, દાળ (પ્રવાહી), ભાત અને શાક (કોરૂ કે રસાવાળું) નું હોય છે. દાળ વિવિધ પ્રકારના કઠોળોમાંથી બનેલી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે તુવેરની દાળ દરરોજ ખવાય છે જ્યારે મગની (ફોતરાવાળી કે મોગર) દાળ અને અડદની દાળ પણ રોટલી, ભાખરી, ચોપડા/પરોઠા કે ભાત સાથે ખવાય છે.
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 દાળ એ ગુજરાતી ખોરાકનો એક અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, દાળ (પ્રવાહી), ભાત અને શાક (કોરૂ કે રસાવાળું) નું હોય છે. દાળ વિવિધ પ્રકારના કઠોળોમાંથી બનેલી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે તુવેરની દાળ દરરોજ ખવાય છે જ્યારે મગની (ફોતરાવાળી કે મોગર) દાળ અને અડદની દાળ પણ રોટલી, ભાખરી, ચોપડા/પરોઠા કે ભાત સાથે ખવાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેરની દાળને બાફી લેવી, ત્યારબાદ તેને બ્લેન્ડર વડે અથવા હાથ ઝરણી થી ક્રશ કરી જરૂર મુજબ પાણી ઉમેરો.
- 2
એક તપેલી અથવા કડાઈ લઈ તેમાં દાળને ઉકળવા મૂકો, તેમાં મીઠું,હળદર,ગોળ અથવા ખાંડ,આદુ મરચાની પેસ્ટ,ઝીણું ખમણેલું ટમેટું,કોકમ, લીંબુ નીચોવી અને દાળને ઉકળવા દો, બાફેલા શીંગદાણા ઉમેરો અને દાળ ને ઉકળવા દો.(આંબલી નો રસ પણ ઉમેરી શકો.)
- 3
દાળ માં બરાબર મસાલો મિક્સ થયા બાદ તેમાં વધાર કરવામાં આવે,વધાર માટે વધારીયુ લો અને તેમાં ઘી /તેલ મૂકી તેમાં રાઈ, જીરું,મીઠા લીમડાના પાન, ઉમેરો તળતળે એટલે હિંગ ઉમેરો,સુકા મરચા, તમાલપત્ર,તજ- લવિંગ, સૂકા ધાણા ઉમેરો અને ઉકળતી દાળ માં વધાર કરો અને ડીશ ઢાંકી દો જેથી તેમાં વધાર બરાબર ચડી જાય,અને પછી ઝીણી સમારેલી કોથમીર ભભરાવી,રોટી,ભાત સાથે સર્વ કરો.
- 4
ગુજરાતી માં કહેવત છે...દાળરોટી ખાવો પ્રભુ કે ગુણ ગાવો... વિસરાતી વાનગી પણ કહી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી દાળ
#દાળકઢીદાળ એ ગુજરાતી ખોરાકનો અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, શાક, દાળ, ભાત હોય છે. દાળ વિવિધ પ્રકારનાં કઠોળમાંથી બનતી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે ગુજરાતીનાં ઘરમાં વધારે તુવેરની દાળ ખવાય છે તો આજે હું મારા ઘરમાં બનતી રીત મુજબ તુવેરની ગુજરાતી દાળ બનાવવાની રેસીપી પોસ્ટ કરું છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ગુજરાતી તુવેર દાળ / વરા ની દાળ (Gujarati Tuvar Dal Recipe in Guj
#FFC1#week1#cookpadgujarati દાળ એ ગુજરાતી ખોરાકનો એક અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, દાળ, ભાત અને શાક (કોરૂ કે રસાવાળું) નું હોય છે. દાળ વિવિધ પ્રકારના કઠોળોમાંથી બનેલી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે તુવેરની દાળ દરરોજ ખવાય છે. જ્યારે મગની (ફોતરાવાળી કે મોગર) દાળ અને અડદની દાળ પણ રોટલી, ભાખરી, પરોઠા કે ભાત સાથે ખવાય છે. ગુજરાતી દાળ, તુવેર દાળ અને ઘણા બધા ભારતીય મસાલાઓથી બનેલી એક પૌષ્ટિક દાળ છે જે બીજી ભારતીય દાળોની સરખામણીમાં હલ્કી ખાટી-મીઠી હોય છે અને તે ગુજરાતમાં મુખ્યત્વે બપોરના ભોજનમાં પીરસવામાં આવે છે. આ સરળ રેસીપીમાં પરંપરાગત ગુજરાતી દાળ જે લગ્ન પ્રસંગ મા કે શુભ પ્રસંગ મા બનતી હોય છે એવી વરા ની દાળ મેં બનાવી છે. તેને ઘરે બનાવો અને ભાત અને પાપડની સાથે પીરસો. Daxa Parmar -
ખાટી મીઠી ગુજરાતી દાળ
#RB2 : ખાટી મીઠી ગુજરાતી દાળઅમારા ઘરમાં દરરોજ લંચ માં દાળ ભાત બે શાક રોટલી સલાડ છાશ પાપડ બનાવવાના જ હોય.તો આજે મેં ગુજરાતી દાળ બનાવી Sonal Modha -
તુવેરની દાળ (Tuver Dal Recipe In Gujarati)
બપોર ના જમવાના માં દાળ ભાત શાક રોટલી સલાડ છાશ બનતા હોય છે.તો આજે મેં તુવેરની દાળ બનાવી. Sonal Modha -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 ફૂડ ફેસ્ટિવલ ગુજરાતી દાળ ખાટી મીઠી તુવેર દાળ વિટામિન અને પ્રોટીન થી ભરપુર. બનાવવામાં સરળ. ખાટો મીઠો સ્વાદ અને ટામેટા અને મસાલા થી દાળ નો સ્વાદ બે ઘણો વધી જાય છે. આ દાળ દરેક ગુજરાતીઓ ના ઘરે લંચ માં બનતી જ હોય છે. રોટલી અને ભાત સાથે સર્વ કરી શકાય. Dipika Bhalla -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6પાંચ દાળ મિક્સ કરીને મેં પંચમેલ દાળ બનાવી છે. આ પાંચ દાળમાં અડદ દાળ, મગની ફોતરાવાળી દાળ, મોગર દાળ, ચણા દાળ, અને તુવેર દાળ નો ઉપયોગ કરીને બનાવેલ પંચમેલ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ દાળ રોટલી, રોટલા, પરોઠા, ખોબારોટી સાથે ખાવામાં ખૂબ મજા આવે છે. Ankita Tank Parmar -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#week1 ગુજરાતી દાળ વગર ભાણું અધૂરું જ ગનાય છે અને એમાંય વરાહ ની દાળ તો ખૂબ જ સ્વાદિસ્ટ હોય છે તો ચાલો માણીએ ખાટીમીઠી દાળ.... Hemali Rindani -
-
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 : ગુજરાતી દાળઆજે મેં પણ બનાવી લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી ગુજરાતી દાળ. ગુજરાતી દાળ ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે 😋. Sonal Modha -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#WEEK1ગુજરાતી દાળ મુખ્યત્વે તુવેરની દાળ ને કહેવાય છે... એના ગળ્યા અને ખાટા સ્વાદને લીધે તુવેર દાળ બધાની માનીતી છે... ઘણા લોકો થોડી જાડી બનાવે છે પણ અમારા ઘરમાં થોડી પાતળી, સીધો વાટકો જ મોઢે માંડી શકાય એવી બનાવીએ છીએ કારણ સહુને ભાવે છે ... 😊 Krishna Mankad -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દાળ ગુજરાતી ભાણાનું મહત્વનું અંગ છે અને પ્રોટીન સ્ત્રોત છે એમાં પણ આપણા ગુજરાતીઓની દાળ એટલે કે ખાટી મીઠી ગળચટ્ટી અને શીંગદાણા વાળી દાળ તો બહુ જ બધાની ફેવરિટ હોય છે Nidhi Jay Vinda -
ગુજરાતી તુવેરદાળ/વરાની દાળ (Gujarati Tuvardal Recipe in Gujarati
ગુજરાતી દાળ.. એ તુવેર દાળ અને ઘણા બધા ભારતીય મસાલાઓથી ભરપૂર એક પૌષ્ટિક દાળ છે જે બીજી ભારતીય દાળની સરખામણીમાં થોડી ખાટી-મીઠી હોય છે અને આ દાળને ગુજરાતમાં મુખ્યત્વે બપોરના ભોજનમાં પીરસવામાં આવે છે. ગુજરાતીઓને ખાસ જમવામાં બપોરે દાળ અને ભાત તો હોય જ. શાક રોટલી ખાધા પછી પણ થોડા દાળ ભાત જોઈએ, તો જ આપણી થાળી પૂરી થાય છે અને સંતોષ થાય છે. આમ તો ગુજરાતી દાળ આપણે દરરોજ બનાવીએ જ છીએ પણ આપણને લગ્ન પ્રસંગોની દાળ વધારે પસંદ આવે છે. તો મેં લગ્નપ્રસંગોમાં બને તેવી ટેસ્ટી ખાટ્ટી મીઠી ગુજરાતી દાળની રેસીપી રજુ કરી છે.#tuverdal#gujaratidalrecipe#dalrecipe#વરાનીદાળ#dalbhaat#gujaratikhattimeethidal#cookpadindia#cookpadgujarati#tastyrecipes Mamta Pandya -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપીLB : ગુજરાતી દાળલંચ માં દાળ ભાત રોટલી હોય તો છોકરાઓનું પેટ પણ ભરાય જાય. એમાંથી જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહેશે. તો આજે મેં લંચ બોક્સ રેસિપી માં ગુજરાતી દાળ બનાવી. Sonal Modha -
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuver Dal Recipe In Gujarati)
#DR#cookpad_guj#cookpadindiaગુજરાતી રોજિંદા ભોજન માં રોટલી ,શાક, દાળ ભાત મુખ્ય છે. સામાન્ય રીતે તુવેર ની ખાટી મીઠી દાળ વધારે બનતી હોય છે. જે ગુજરાતી સમાજ સિવાય પણ ઘણા ને પસંદ આવે છે. સામાન્ય રીતે બીજી બધી દાળ ની સરખામણી માં તુવેર ની દાળ ને વધારે ઉકાળવા માં આવે છે. જો સરસ રીતે ઉકળે નહીં તો સ્વાદ આવતો નથી. વરા ની દાળ કે જે મોટા જમણવાર માં બનાવાય તેમાં તુવેર ની દાળ જ બને છે જેમાં રોજિંદી તુવેર દાળ કરતા અમુક ઘટક વધારે હોય છે. Deepa Rupani -
ગુજરાતી દાળ ભાત.(Gujarati Dal Rice Recipe in Gujarati.)
#સુપરશેફ૪# પોસ્ટ ૨ભારતીય શાકાહારી ભોજન માં દાળ ભાત ને બેસ્ટ ફૂડ ગણાય છે .દાળ ભાત બનાવવામાં પણ સરળ અને પચવામાં પણ સરળ.ગુજરાતી ભાણું દાળ ભાત વગર અધૂરું છે.દાળ ભાત માં પ્રોટીન અને સ્ટાચ્ સારા પ્રમાણમાં હોય છે.ઉપરાંત હળદર જેવા મસાલા ના ઉપયોગ થી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.આ એક હેલ્ધી ડાયેટ ફૂડ છે.ઘણા ટામેટા અને લીંબુ નો ઉપયોગ કરી દાળ બનાવે છે.મે આંબલી નો ઉપયોગ કરી સ્વાદિષ્ટ દાળ બનાવી છે.ગોળ આંબલી ની દાળ નો સ્વાદ અલગ જ હોય છે. Bhavna Desai -
ગુજરાતી દાળ(Gujrati dal recipe in Gujarati)
તુવેર દાળ, પ્રોટીન અને ફાઈબર થી સમૃદ્ધ છે.તેમાં આદું,મરચાં અને શીંગદાણા ઉમેરવાંથી મજેદાર બને છે.આ દાળ ની મજા તો ગરમાગરમ રોટી અને ભાત સાથે માણવાં ની મજા પડશે. Bina Mithani -
વરા ની ખાટી મીઠી દાળ (Vara Khati Mithi Dal Recipe In Gujarati)
#DR#CJM# દાળ રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaપરંપરાગત રીતે આપણે ભોજનમાં દાળ ભાત શાક રોટલી નો ઉપયોગ કરીએ છીએ દાળ એ આપણા જીવન સાથે સંકળાયેલ અભિન્ન ઘટક છે દાળમાંથી દાળ લસુની તુવેરની દાળ મોગર દાળ ચણાની દાળ પંચકુટી દાળ વરા ની દાળ આમ આપણે જુદા જુદા પ્રકારની દાળ બનાવીએ છીએ મેં આજે ખૂબ જ સ્વાદિષ્ટ ખાટી મીઠી વરાની દાળ બનાવી છે Ramaben Joshi -
ગુજરાતી ખાટી મીઠી દાળ, (khati dal recipe in gujarati)
#સુપરશેફ4#week4#દાળ /રાઈસ ગુજરાતમાં દરરોજ ઘરમાં બપોરે ગુજરાતી ખાટી મીઠી દાળ બનતી હોય છે. અને સાથે રોટલી દાળ ભાત શાક હોય છે.. તો આજે હું તુવેરની ખાટી મીઠી દાળ લઈને આવી છું.... ચાલો નોંધી લો તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
દાળ ભાત (Dal Bhat Recipe In Gujarati)
#Myalltimefavouritrecipeગુજરાતી દાળ એ ગુજરાતીનો મુખ્ય ખોરાક છે. ગુજરાતી દાળ એ ગુજરાતી થાળી અથવા ભોજનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. આ મૂળ ખાટી-મીઠી ગુજરાતી દાળ ખૂબ જ આરોગ્યપ્રદ અને પ્રોટીનથી ભરપૂર છે. ગુજરાતી દાળ સ્વાદિષ્ટ, હળવી મીઠી અને તીખી હોય છે, તેથી જ ગુજરાતી લોકો આ દાળને ખાટી-મીઠી દાળ પણ કહે છે. તે સામાન્ય રીતે ભાત સાથે પીરસવામાં આવે છે અને તેને દાળ-ભાત પણ કહેવાય છે. દાળ-ભાત નાનપણથી જ મારું એક આરામદાયક અને મનપસંદ ભોજન છે. આ ગુજરાતી તુવેરની દાળનો સાદાભાત અને ઘી સાથે સ્વાદ મને તો ખૂબ જ પ્રિય છે. Riddhi Dholakia -
ગુજરાતી વરા ની દાળ (Gujarati Vara Dal Recipe In Gujarati)
#cooksnap તુવેર ની ખાટ્ટી મીઠી ગુજરાતી દાળ. લગ્ન પ્રસંગ માં બનતી સ્વાદિષ્ટ પારંપરિક દાળ. Dipika Bhalla -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1દરેક પ્રદેશની રાંધવાની પોતાની આગવી શૈલી હોય છે. બરાબર ને મિત્રો..સ્વાદ અને સુગંધમાં સરસ એવી પોષક તત્વોથી ભરપૂર ગુજરાતી દાળ ની લિજ્જત કંઈ ઓર જ હોય છે!!! Ranjan Kacha -
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#MBR5 Week5 ગુજરાતી લોકો ની ફેવરીત ખાટ્ટી મીઠી દાળ કે જામવામાં દાળ ભાત ન હોયતો જમવાનુ અદુરુ લાગે આજ અમે ગુજરાતી દાળ બનાવી Harsha Gohil -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દરેક ગુજરાતી નાં ઘર માં બનતી તુવેર ની દાળ એ મોસ્ટ ફેવરિટ છે. Varsha Dave -
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#વેસ્ટગુજરાતી દાળ એ ખટાશ, મીઠાશ, ગળપણ વાળી હોય છે, ગુજરાતી લોકો તૂવેરની દાળ નો ઉપયોગ કરે છે, રોજબરોજનની ગુજરાતી દાળ એક સંપૂર્ણ ખોરાક કહી શકાય, આ વાનગી ભાત સાથે રોટલી સાથે પણ સરસ લાગે છે Nidhi Desai -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#supersગુજરાતી થાળીમાં દાળ એ મહત્વનું અંગ છે. આજે હું મારા મમ્મી પાસેથી શીખેલી દાળ ની રેસીપી લાવી છું. મારા મમ્મીના સમયમાં ચૂલા ઉપર જે રીતે દાળ ભાત બનતા તે જ રીતે બનાવ્યા છે. Hemaxi Patel -
-
ગુજરાતી કઢી - મગની છૂટી દાળ
#દાળકઢીકઢી એ દહીં કે છાશમાં બેસન ઉમેરીને બનાવવામાં આવતી તરલ વાનગી છે. કઢીની સાથે ભાત તથા ખીચડી પીરસવામાં આવે છે. સંપૂર્ણ ભારતમાં વિવિધ પ્રાંતમાં વિવિધ રીતે કઢી બનાવવામાં આવે છે. તેમાં પણ ગુજરાતી કઢી જે સ્વાદમાં ખાટી મીઠી હોય છે તે બધાની ખૂબ પ્રિય હોય છે અને દરેક ગુજરાતીનાં ઘરમાં બનતી હોય છે. મારા ઘરમાં જ્યારે પણ કઢી-ભાત બને ત્યારે તેની સાથે મગની કે તુવેરની છૂટી દાળ અવશ્ય બને છે. છૂટી દાળ, ભાત અને કઢી ચોળીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે મારા ઘરની રીત પ્રમાણે બનતી ગુજરાતી કઢી અને મગની છૂટી દાળ બંનેની કોમ્બો રેસીપી પોસ્ટ કરું છું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ત્રિરંગી દાળ ઢોકળી (Trirangi Dal Dhokli Recipe In Gujarati)
#AM1Week1 અમે સૌ ગુજરાતી અને ખાણીપીણીના શોખીન, ગુજરાતી લોકોને થાળીમાં કઢી કે દાળ ન હોય તો જમવાનું અધૂરું કહેવાય, અને દાળ કે કઢીમાં અવનવી રીત થી કરો. તો એ દાળનો કે કઢી નો સ્વાદ અનેરો હોય છે, દાળ ઢોકળી માં વેજીટેબલ દાળ ઢોકળી, પંચરત્ન દાળ ઢોકળી, એવી ઘણી જ રીતે થાય છે આજે મેં ત્રિરંગી દાળ ઢોકળી બનાવી છે તે અનહદ પૌષ્ટિક વાનગી છે તો આવો આ દાળને આપણે ઢોકળી ઉમેરી અને નવા સ્વરૂપના સ્વાદિષ્ટ સાથે દાળ ઢોકળી ભાત ને માણીએ. Ashlesha Vora
More Recipes
ટિપ્પણીઓ