ફ્રેશ ઓરેન્જ જ્યુસ (Fresh Orange Juice Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

ફ્રેશ ઓરેન્જ જ્યુસ (Fresh Orange Juice Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સવિગ
  1. 10 નંગઓરેન્જ
  2. 5-6 ટુકડાબરફ (ઓપ્શન)
  3. ખાંડ (ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા ઓરેન્જ ની છાલ કાઢી લો તેના પીસ કરી બીયા કાઢી લેવા તેને મીક્ષર જાર મા નાખી પીસી લો ત્યાર બાદ તેને ગાળી લેવુ

  2. 2

    તો,તૈયાર છે ફ્રેશ ઓરેન્જ જ્યુસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes