ઓરેન્જ જ્યુસ (Orange Juice Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#SJC
એકદમ ફ્રેશ અને કંઈ પણ ઉમેર્યા વગર નો હેલ્ધી જ્યુસ તૈયાર કર્યો છે.તેમાં વિટામીન c પુષ્કળ પ્રમાણ માં હોવાંથી ઈમ્યુનીટી સ્ટ્રોંગ થાય છે.તે બ્રેકફાસ્ટ પછી અથવા દિવસ માં ગમે ત્યારે લઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 સર્વિંગ
  1. 250 ગ્રામ(2/3 નંગ ) ઓરેન્જ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઓરેન્જ ની છાલ દૂર કરી તેની પેશી ઓ જ્યુસર માં ઉમેરી તેનો જ્યુસ તૈયાર કરવો.

  2. 2

    આ ફ્રેશ જ્યુસ નો સ્વાદ તરત જ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes