ઓરેન્જ જ્યુસ (Orange Juice Recipe In Gujarati)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat

ઓરેન્જ જ્યુસ (Orange Juice Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગઓરેન્જ
  2. 1 સ્પૂનખાંડ
  3. ટેસ્ટ માટે ચાટ મસાલો
  4. 2આઈસ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઓરેન્જ લઈ તેની છાલ કાઢી લે અને તેના ટુકડા કરી લો

  2. 2

    મિક્સર જારમાં ઓરેન્જ ના પીસ લેવા તેમાં 1 સ્પૂન ખાંડ એડ કરો ટેસ્ટ માટે ચાટ મસાલો એડ કરી અને ક્રશ કરી લેવુ

  3. 3

    પછી તેને ચારણી થી ગાળી લેવું

  4. 4

    સર્વિંગ ગ્લાસમાં લઈ આઇસ ક્યુબ એડ કરીને સર્વ કરો તૈયાર છે ફ્રેશ ઓરેન્જ જ્યુસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes