ફ્રેશ ઓરેન્જ જ્યુસ (Fresh Orange Juice Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સવિઁગ
  1. 3 નંગઓરેન્જ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઓરેન્જ ને ધોઇ કટ કરી લો પછી સંચા મા જ્યુસ કાઢી ને ગાળી લેવુ

  2. 2

    તો તૈયાર છે વિટામિન C ભરપૂર એવુ.
    (ઓરેન્જ જ્યુસ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes