મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
Gujarat

#MaggiMagicInMinutes
#Collab
#post 2

Kids special Maggi Bhel...a very quick recipe 🍝

મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#MaggiMagicInMinutes
#Collab
#post 2

Kids special Maggi Bhel...a very quick recipe 🍝

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 વ્યક્તિ
  1. 1 પેકેટ મેગી
  2. 1 પેકેટ મેગી masala
  3. 1ટામેટું
  4. 1ડુંગળી
  5. 1ઝીણું સામેરેલું મરચું
  6. કોથમીર
  7. 1 ચમચીમકાઈ ના દાણા
  8. કેપ્સિકમ 1 નાનું કાપેલું
  9. 1 tbspમેગી સોસ
  10. 1 tbspતેલ
  11. 1લીંબુ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 1 ચમચા તેલ માં મેગી ને સાંતળી લો.

  2. 2

    હવે મેગી માં મેગી મસાલા પેકેટ, બધા શાકભાજી ઝીણા કાપેલા ઉમેરી લીંબુ નો રસ તથા મેગી સોસ નાખી મિક્સ કરી લો.

  3. 3

    તૈયાર છે ઝટપટ બની જાતિ ચટપતિ મેગી ભેળ.🍝🍜

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
પર
Gujarat
cooking is my hobby 😋😊
વધુ વાંચો

Similar Recipes