મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

Kalpana Shah @Kalpanashah181959
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટને દુધ, ઘી નાંખી ધાબો દેવો. દુધ જરાક ગરમ લેવું.ઘી પણ થોડું ગરમ કરીને લેવું. પાંચ મીનીટ રાખી મુકાવું.પછી ઘઉં ચારવાની ચારણી થી ચારવું.બરાબર હાથેથી ઘસીને ચારવું.
- 2
પેનમાં ઘી ગરમ કરવા મુકી ઘી ગરમ થાય તરત જ લોટ નાખવો. ધીમા ગેસે શેકવો. ગોલ્ડન રંગ થાય એટલે ગેસ પરથી ઉતારી લેવો.
- 3
હવે ખાંડ ડુબે તેટલું પાણી નાંખી ચાસણી કરવી.ચાસણી દોઢ તારની કરવી. કેસર નાખવુ. ઇલાયચીનો ભુકો નાખો. ડીસમા કાઢી બદામ, પિસ્તા ની કતરણથી સજાવો. ગરમ ગરમ મોહનથાળ.જો પ્રસાદ માટે લેવો હોય તો ઠંડો.. ઉપયોગમાં લેવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
#GA4#Week9આ મોહનથાળ મેરેજમાં કે કોઈ સારા પ્રસંગમાં બનાવવામાં આવે છે.ગુજરાતી મેનુ હોય તો ડીશ માં પહેલી sweet માં મોહનથાળ બધા પસંદ કરે છે. મોહનથાળ ખાવામાં એકદમ સોફ્ટ થાય છે એટલે જેને જમવામાં રોજ સ્વીટ જોઈતી હોય તો આ એક એક પીસ આરામથી ખાઈ શકાય છે. Jayshree Doshi -
-
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFTમોહનથાળ એ દિવાળી માં બનતી પારંપરિક મીઠાઈ છે જે બધા ને ગમતી મીઠાઇ છે Dhruti Raval -
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe in gujarati)
મોહનથાળ ચણા ના લોટ માંથી બનતી મીઠાઈ છે. ચણા ના લોટ ને ધાબો દઈને, ઘી માં શેકીને 1 તાર ની ચાસણી બનાવીને બનાવાય છે. મોહનથાળ ટ્રેડીશનલ મીઠાઈઓ માની એક છે. Personally મારી બહુ ફેવરીટ છે.#trend3 #mohanthal #મોહનથાળ Nidhi Desai -
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#વેસ્ટઆ વાનગી ગુજરાતી ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવાર પર બનાવવામાં આવે છે Alka Parmar -
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#ATW2#TheChefStory નાની હતી લગભગ કોલેજમાં ભણતી હતી ત્યારે પહેલી વાર મેં પરફેક્ટ મોહનથાળ બનાવેલો અને તે પછી લગભગ ઓછામાં ઓછો 20 થી 25 વખત બની ગયેલ બધાનો પ્રિય ફુડ કલર વગરનો છે Jigna buch -
મોહનથાળ.(Mohanthal Recipe in Gujarati.)
#શ્રાવણ મોહનથાળ એક પારંપરિક મીઠાઈ છે.પહેલાં ના સમય માં ઘરમાં કોઈપણ પ્રસંગે મોહનથાળ બનાવતા.ઓછી સામગ્રી માં થી ઝડપથી બની જાય છે.દરેક ગુજરાતી ની મનપસંદ મીઠાઈ છે. Bhavna Desai -
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
પારંપરિક ગુજરાતી મિઠાઈ જે લગભગ દિવાળી માં બધાને ત્યાં બનતી જ હોય છે.મેં આ રેસીપી સુપર સહેલીયા ના શ્રીમતી નીપાબેન મીસ્ત્રી ની રેસીપી જોઈ ને અને એમના ગાઈડન્સ થી બનાવી છે જે તમને ચોક્કસ ગમશે.#DFT (સપરના દહાડે ઠાકોરજી નો થાળ) Bina Samir Telivala -
-
-
-
-
-
-
મોહનથાળ(Mohanthal Recipe inGUJARATI)
#GA4#week2#કુકપેડ શેફ..પ્રિયંકા ગાંધી ના લાઈવ રેસિપી સેશન માંથી પ્રેરણા મેળવીને આજે મેં અહીં મોહનથાળ તૈયાર કર્યો છે.... પ્રિયંકાબહેને ખૂબ જ સરસ અને સરળ માગૅદશૅન આપ્યું તે બદલ આભાર🙏👌 Riddhi Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15961646
ટિપ્પણીઓ