રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી, લસણ અને ટામેટા ને ઝીણા સમારી લેવા....બટાકા ની છાલ કાઢી મીડિયમ સમારી લેવા...પાલક ને ધોઈને લાંબી લાંબી સમારી લેવી...
- 2
ત્યાર બાદ એક પેન માં તેલ મૂકી તે ગરમ થાય એટલે તેમાં જીરું,સૂકા મરચાં નાખી લસણ નાખવું..થોડું બ્રાઉન થાય એટલે ડુંગળી નાખી દેવી...૫ થી ૭ મિનિટ સતત હલાવતા રહેવું અને ત્યાર બાદ બધો મસાલો નાખવો...પછી ટામેટા નાખી ૨ મિનિટ ફૂલ ગેસ રાખી હલાવતા રહેવું...
- 3
ત્યાર બાદ બટાકા નાખી દેવા...થોડું પાણી નાખી બટાકા ને બાફવા દેવા...બટાકા થઈ જાય એટલે સમારેલી મેથી અને પાલક નાખી ૫ થી ૧૦ મિનિટ રાખી ગેસ બંધ કરી દેવો...આમ આલુ પાલક નું શાક તૈયાર થઈ જાય એટલે ગરમ ગરમ સર્વ કરી શકાય...
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2#week2 પાલક બટાકા નું શાક ધણી બધી રીતે બનાવવામાં આવે છે. અને આ શાક બનાવવામાં ઘણું સહેલું છે. અને સ્વાદમાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. Payal Sachanandani (payal's kitchen) -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2 : આલુ પાલકઆલુ પાલક નું શાક એકદમ ટેસ્ટી લાગે છે. એવી જ રીતે આલુ મેથી પણ બનાવી શકાય.આ શાક પરોઠા સાથે સરસ લાગે છે. Sonal Modha -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15965896
ટિપ્પણીઓ (2)