આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)

Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30

આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 minutes
2 સર્વિંગ્સ
  1. 2 નંગબટાકા
  2. 1 બાઉલ પાલક
  3. 1 નંગડુંગળી
  4. 1 નંગટામેટું
  5. 1 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  6. 1 tspલાલ મરચું
  7. 1/2 tspધાણાજીરૂ
  8. 1/4 tspહળદર
  9. 2 tbspતેલ
  10. 1/4 tspહીંગ
  11. 1/4 tspરાઈ
  12. 1/4 tspજીરૂ

રાંધવાની સૂચનાઓ

25 minutes
  1. 1

    એક કઢાઈ મા તેલ નાખી તેમાં જીરું, લાલ મરચું મૂકી ડુંગળી લસણ આદુ મરચાં, ટામેટા સાંતળી લો..

  2. 2

    પાલક બટાકા ને બધા મસાલા નાખી ચડવા દો. તૈયાર છે આલૂ પાલક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
પર

Similar Recipes