આલુ પાલક નું શાક (Aloo Palak Shak Recipe In Gujarati)

Hiral Panchal
Hiral Panchal @cook_18343649
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 વ્યક્તિ
  1. 2ચમચા તેલ
  2. 1/2 ચમચીજીરું
  3. 1/4 ચમચીહિંગ
  4. 4-5મીઠાં લીમડાના પાન
  5. 1ઝીણી સમારેલી ડુંગળી
  6. 1 ચમચીઆદું મરચા લસણ ની પેસ્ટ
  7. 1ઝીણું સમારેલું ટામેટું
  8. 2 નંગબટાકા
  9. 250 ગ્રામપાલક
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1/4 ચમચીહળદર
  12. 2 ચમચીલાલ મરચું
  13. 1 ચમચીગરમ મસાલો
  14. ધાણા

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક કઢાઇ મા તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ નાખો મીઠાં લીમડાના પાન નાખો

  2. 2

    હવે તેમાં ડુંગળી નાખો થોડી વાર થવા દો હવે તેમાં આદું મરચા લસણ ની પેસ્ટ નાખી બરાબર હલાવી લો હવે તેમાં સમારેલું ટામેટું નાખી દો

  3. 3

    પછી તેમાં સમારેલા બટાકા નાખી બરાબર હલાવી 5-7 મિનિટ સુધી થવા દો

  4. 4

    હવે તેમાં સમારેલી પાલક નાખી બધા મસાલા કરી થોડી વાર થવા દો

  5. 5

    હવે સર્વિગ બાઉલમાં મા કાઢી ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

ટિપ્પણીઓ

Similar Recipes