આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને સમારી ને બે વાર ખૂબ જ ધોઈ લેવી. બટાકા ના ચોરસ ટુકડા કરી લેવા અને ટામેટાં સમારી લેવું.
- 2
એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં બટાકા ના ચોરસ ટુકડા બ્રાઉન થાય તેવા તળી લેવા. અને અલગ કાઢી લેવા.
- 3
હવે તે જ તેલમાં રાઈ જીરું નાખી તતડે એટલે ટામેટું નાખી દેવું.
- 4
ટમેટું થોડું સોફ્ટ થાય એટલે તેમાં પાલક ઉમેરી દીધી. તેમાં મીઠું અને હળદર નાંખી બરાબર મિક્સ કરી ઢાંકીને રાખી દેવું.
- 5
થોડીવાર પછી પાલકમાંથી પાણી છૂટી જશે તેમાં પાલક ચડી ગઈ હશે તેમાં તળેલા બટાકા ઉમેરી દેવા. મરચું પાઉડર ધાણાજીરું પાઉડર અને ગરમ મસાલો પણ ઉમેરી દેવા. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી ફરીથી પાંચ મિનિટ ઢાંકી દેવું.
- 6
તૈયાર છે આલુપાલકની સબ્જી. ગરમ ખુબ જ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2#week2#ફુડ ફેસ્ટીવલ ૨ આલુ-પાલકની જુદીજુદી રેસીપી બનાવું છું પણ આજે અહી એકદમ સરળ અને ઝડપથી બનતી રેસીપી બનાવી છે જે bachelors કે beginners પણ બનાવી શકે.અહીં સંજીવ કપૂરની એક પંક્તિ યાદ આવે છે :"जींदगी में मुश्किलें तो कई हैमगर रेसीपी तो सरल ही होनी चाहिए l" Dr. Pushpa Dixit -
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2#week2 પાલક બટાકા નું શાક ધણી બધી રીતે બનાવવામાં આવે છે. અને આ શાક બનાવવામાં ઘણું સહેલું છે. અને સ્વાદમાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ1# dry alu palak sabji Krishna Dholakia -
-
-
-
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#AM3#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15958957
ટિપ્પણીઓ (3)