મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધ ઉકળવા મૂકો. મીડીયમ આંચ પર સતત હલાવતા રહો અને ઉકાળો. દૂધ ઉકળીને 1/2 થઈ જાય ત્યારે લીંબુનો રસ નાખી સતત હલાવતા રહો. બેથી ત્રણ મિનિટ બાદ મિલ્ક પાઉડર નાંખી અને મિક્સ કરી લેવું. ધીમા તાપે સતત હલાવતા રહેવું અને લચકા દાળ મિશ્રણ તૈયાર થાય એટલે તેમાં ખાંડ એડ કરો. ખાંડ ઓગળી જાય એટલે તેમાં ઘી નાખો અને આ મિશ્રણ પેન છોડવા લાગે અને લચકા દાળ તૈયાર થાય એટલે એક મોલ્ડમાં ઘી લગાવી તેમાં સ્પ્રેડ કરી દેવું. અહીં મેં ઉપર સિલ્વર બોલ અને રોઝ પેટલ્સથી ગાર્નીશ કરેલ છે.
Similar Recipes
-
-
મીલ્કી કેરટ લોલીપોપ (Milky Carrot Lolipop Recipe In Gujarati)
#ChooseToCookMy Favourite Recipe#cookpad#cookpadindia#cookpadgujarati#delicious#sweetબાળકો જ્યારે હંમેશા ચોકલેટ, લોલીપોપ ની જીદ કરતા હોય છે ત્યારે અમારા પરિવારમાં હું હંમેશા ઘરે બનાવેલી વાનગીઓ જ આપવાની પ્રિફર કરું છું. આ એક ગાજરના હલવાનો જ પ્રકાર છે પરંતુ મેં એને લોલીપોપનો શેઇપ,દેખાવ, ડેકોરેશન આપેલ છે. ત્યારે મને પણ એમ થયું કે કુકપેડ પર મારા ફ્રેન્ડ્સ પણ આવી હેલ્ધી વાનગી જોવે અને બાળકોને બનાવી આપે. Neeru Thakkar -
-
-
-
-
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#FFC2આજે મે કેસર અને ઈલાયચી ફ્લેવરની મિલ્ક કેક બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
ડેરી મિલ્ક ટ્રી
#cookpad#cookpadindia#cookpadgujarati#Christmastree#chocolateઘરે ચોકલેટ બનાવવાનો પણ એક આનંદ હોય છે. અહીંયા ડેરી મિલ્ક ને તેના કવર સાથે જ ગરમ પાણીમાં નાખવી જેથી અંદરથી તે ઓગળી જશે અને જેમ મેંદીના કોનમાંથી ડિઝાઇન પાડીએ તેવી રીતે ટ્રી ની ડિઝાઇન પાડી છે. Neeru Thakkar -
સ્ટ્રોબેરી મિલ્ક કેક (Strawberry Milk Cake Recipe In Gujarati)
#FFC2#Week2#cookpadgujrati#cookpadindia#milkcakeહેપી વેલેન્ટાઈન ડે મિત્રો !!❤️💐 In advance😊 Keshma Raichura -
-
-
મિલ્ક કેક (Milk Cake Recipe in Gujarati)
બહુજ ઓછી વસ્તુ થી બનતી દૂધ ની મિઠાઈ.... જેને દૂધ દુલારી કહેવાય. આપણે એને મિલ્ક કેક કહીયે Jigisha Choksi -
-
રબડી ઈન સેવૈય કટોરી (Rabdi In Sevaiya Katori Recipe In Gujarati)
#HR#cookpadguj#cookpad#cookpadindia#Holirecipe Neeru Thakkar -
-
-
-
-
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#KR#cookpadguj#cookpad#cookpadindia#homechef#homemade#homefood#mangorecipe#delicious Neeru Thakkar -
ચોકોલેટ મિલ્ક કેક (Chocolate Milk Cake Recipe In Gujarati)
#FFC2 Chocolate flavoured Milk cake jalpa Vora -
-
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
મિલ્ક એક ટ્રેડિશનલ ભારતીય મીઠાઈ છે જે દૂધ, ખાંડ અને ઘીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફટકડીના પાવડરથી દૂધને ફાડવામાં આવે છે અને ત્યારબાદ દૂધનો માવો બનાવવામાં આવે છે. મિલ્ક કેક બનાવવામાં ઘણો સમય લાગે છે પરંતુ એનું પરિણામ ખૂબ જ સ્વાદિષ્ટ આવે છે. ઘરે બનાવેલી મિલ્ક કેક એટલી ફ્રેશ અને સ્વાદિષ્ટ બને છે કે એકવાર બનાવ્યા પછી તમે જરૂરથી બીજી વાર પણ બનાવશો. આ એક સરળ રેસિપી છે પરંતુ ધીરજ પૂર્વક બનાવવી પડે છે કેમ કે ધીમાથી મીડીયમ તાપ પર બનાવવાનું હોવાથી ઘણો સમય લાગે છે. તહેવારો દરમિયાન બનાવી શકાય એવી આ એક ખૂબ જ સરસ રેસીપી છે.#SJR#cookpadindia#cookpad_gu spicequeen -
અંજીર બદામ મિલ્ક શેક (Anjeer Badam Shake Recipe In Gujarati)
#SM#cookpadguj#cookpad#cookpadindia#homechef#homemade#milkshake Neeru Thakkar -
શાહી મસાલા મિલ્ક (Shahi Masala Milk Recipe In Gujarati)
#FFC4@cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
મિલ્ક કેક( Milk Cake Recipe in Gujarati
#GA4#week8 આ મિલ્ક કેક ને અલવર કા કલકાંદ પણ કહે છે.ખૂબ ટેસ્ટી અને બનાવવામાં ખુબ સરળ હોય છે Dhara Jani -
-
-
સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
મિલ્ક કેક ટ્રેસ લેચેસ તરીકે પણ જાણીતી છે કેમકે એમાં ત્રણ પ્રકારના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રણ પ્રકારના દૂધ ભેગા કરીને એને કેક ની ઉપર રેડવામાં આવે છે. ફુલ ફેટ મિલ્ક, કન્ડેન્સ્ડ મિલ્ક અને હેવી ક્રીમ એવા ત્રણ જાતના દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કેક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સ્પોન્જ કેક અને એના ઉપર રેડવા માં આવતા દૂધને પસંદગી પ્રમાણે ફ્લેવર આપી શકાય. મેં અહીંયા કેસર સ્પોન્જ કેક બનાવી છે અને એની સાથે કેસર અને ઈલાયચી વાળું દૂધ બનાવ્યું છે. મોઢામાં મુકતા ની સાથે જ ઓગળી જતી આ કેક ભારતીય મીઠાઈ નો અહેસાસ કરાવે છે. આ કેક ને રસ મલાઈ ટ્રેસ લેચેસ પણ કહી શકાય. આ એક જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે.#mr#cookpadindia#cookpad_gu spicequeen -
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#mrબજારમાં મીઠાઈ ની દુકાન માં મળતી મિલ્ક કેક જેવી જ સ્વાદિષ્ટ milk cake હવે આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. મેં આજ મિલ્ક કેક બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15971522
ટિપ્પણીઓ (14)