રતાળુ ની ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

  1. 350 ગ્રામરતાળુ
  2. 1/4 ટી સ્પૂનમીઠું
  3. તળવા માટે તેલ
  4. મસાલા માટે:-
  5. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  6. 1/2 ટી સ્પૂનસંચળ પાઉડર
  7. 1/2 ટી સ્પૂનચાટ મસાલો
  8. 1/4 ટી સ્પૂનમીઠું
  9. 1/2 ટી સ્પૂનમરી પાઉડર
  10. 1 ટી સ્પૂનશેકેલા જીરાનો પાઉડર
  11. 1 ટી સ્પૂનઆમચૂર પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રતાળુ ને ધોઈને તેની છાલ ઉતારી લેવી. પછી તેને ધોઈ ને કોરું કરી ફ્રીઝમાં પંદરથી વીસ મિનિટ માટે મૂકી રાખવું.

  2. 2

    હવે એક વાટકામાં મસાલા માટેના બધા ઘટકો મિક્સ કરીને મસાલો તૈયાર કરી લેવો.

  3. 3

    રતાળુ ઠંડુ થઈ જાય પછી તેની ચિપ્સ પાડી લેવી.

  4. 4

    ગરમ તેલમાં 1/4 ટી સ્પૂન મીઠું ઉમેરી ચિપ્સ ને તળી લેવી.

  5. 5

    સરસ ક્રિસ્પી થાય પછી તેલ માંથી બહાર કાઢી ડીશ માં લઈ ઉપરથી મસાલો sprinkle કરો.

  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes