મીક્ષ ફ્રુટ્સ પંચ (Mix Fruits Punch Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#cookpadgujarati
મીક્ષ ફ્રુટ્સ પંચ

મીક્ષ ફ્રુટ્સ પંચ (Mix Fruits Punch Recipe In Gujarati)

#cookpadindia
#cookpadgujarati
મીક્ષ ફ્રુટ્સ પંચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. નારંગી
  2. દાડમ
  3. સ્ટૉબેરી
  4. ૧૦ લીલી દ્રાક્ષ
  5. ૧ ટી સ્પૂનખાંડ
  6. ૧/૪ ટી સ્પૂન સંચળ
  7. ૧/૪ ટી સ્પૂન શેકેલા જીરા પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નારંગી ને છોલી એની પેશીઓ ની છાલ પણ ઉતારવી... દાડમ છોલી એના દાણા છૂટાં પાડો... સ્ટ્રોબેરી સાફ કરી એને કાપીલો...

  2. 2

    મીક્ષીમા દાડમ દાણા ક્રશ કરી એનો રસ ગાળી ૧ બાઉલ મા કાઢો.... હવે બાકીના ફ્રુટ્સ & મસાલા નાખી ક્રશ કરી બાઉલ મા ગાળી લો.... સારી રીતે મિક્સ કરી ફ્રીઝર મા ૧૦ મિનિટ મૂકો

  3. 3

    હવે સર્વિંગ ગ્લાસ મા કાઢી મસ્તીથી માણો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes