સંતરા નું જ્યૂસ (Orange Juice Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
સંતરા નું જ્યૂસ (Orange Juice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સંતરા ને છોલી ને તેના પીસ અલગ કરી લેવા.તેમાં થી બીજ કાઢી વધારા ના સફેદ રેસા કાઢી લેવા.
- 2
તેને મિક્સર જારમાં માં લઇ ખાંડ અને 1/2 કપ પાણી ઉમેરી જ્યુસ કરી લેવું.ગ્લાસ માં બરફ ના ટુકડા ઉમેરી તેની પર જ્યુસ રેડવું.ઠંડા જ્યુસ માં ઉપર ફુદીના ના પાન થી ગાર્નિશ કરવું.તૈયાર છે સંતરા નું જ્યુસ 🍊
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ટામેટા સંતરા જ્યુસ (Tomato Orange Juice Recipe In Gujarati)
#SJC વિટામિન સી થી ભરપુર આ ટેમેટા સંતરા નુ જયુસ જે આજ મે બનાવીયુ. Harsha Gohil -
-
સંતરા દાડમ જ્યુસ (Orange Pomegranate Juice Recipe In Gujarati)
#SJR#cookpadindia#Cookpadgujaratiસંતરા દાડમ નો જ્યુસ Ketki Dave -
દ્રાક્ષ નું જ્યૂસ (Grapes Juice Recipe In Gujarati)
આ જ્યૂસ થી ગરમી માં રાહત થાય છે અને પેટ ની ગરમી દૂર થાય છે Bhetariya Yasana -
વોટરમેલન જ્યૂસ (Watermelon juice recipe in gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujarati#NFR Parul Patel -
સંતરા નો મુરબ્બો(Orange murabba recipe in Gujarati)
#CookpadTurns4કુકપેડ ના બર્થડે નિમિત્તે મે સંતરા નો મુરબ્બો બનાવીયો છેબર્થડેમા આમ તો મીઠું બનાવી છીએ પણ મે આજે કુછ ખટા મીઠા ઔર તીખા. Bhagyashreeba M Gohil -
ઓરેન્જ જ્યુસ (Orange Juice Recipe In Gujarati)
ઓરેન્જ જ્યુસ - સંતરા નો જ્યુસ#SJC #Orange_Juice #સંતરા_જ્યુસ#Cookpad #Cookpadindia #ઓરેન્જ_જ્યુસ#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveહમણાં સીઝન માં મસ્ત મસ્ત સંતરા મળે છે. તેમાં ખાસ કરીને નાગપુર નાં સંતરા તો ખૂબજ સરસ હોય છે. એકદમ નેચરલ રસ થી ભરપૂર અને વિટામિન C થી ભરપૂર સંતરા નાં જ્યુસ ની લિજ્જત માણીએ. એમાં સાકર કે મીઠું પણ નાખ્યુ નથી. નેચરલ સ્વાદ જ લાજવાબ હોય છે. Manisha Sampat -
-
-
-
ઓ બી સી જ્યૂસ (Orange Beet Carrot Juice Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati#immunityboosterઓ બી સી જ્યૂસ..ઓરેન્જ ,બીટ અને ગાજર માં ફૂલ ઇમ્યુનીટી સોર્સ હોય છે ,એટલે કે વિટામિન્સ ,મિનરલ્સ, આયરન અને ફાઇબર નો ખજાનો . Keshma Raichura -
ઓરેન્જ જ્યુસ (Orange Juice Recipe In Gujarati)
#MBR6#Week6#Cookpadgujarati સંતરા ના રસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. સાથે શરીર ની અન્ય સમસ્યાઓ માં પણ ફાયદાકારક છે. માંદા માણસો ને સંતરા નો રસ આપવાથી ઘણો ફાયદો થાય છે. Bhavna Desai -
-
ઓરેન્જ કૂલર (Orange Cooler Recipe In Gujarati)
આ એક એવું પીણું છે કે જેમાં વિટામિન c ભરપૂર પ્રમાણ માં છે સાથે સાથે ફ્રેશ સંતરા માંથી બનેલ હોવાથી સરળતાથી બની જાય છે#GA4#Week26#oreng Jyotika Joshi -
-
-
-
-
વરીયાળી ફુદીના શરબત (Variyali Pudina Sharbat Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#instant Keshma Raichura -
ઓરેન્જ જ્યૂસ (Orange Juice Recipe In Gujarati)
આ ગરમી માં ઠંડો ઠંડો જ્યૂસ મળી જાય તોમજ્જા પડી જાય.. Sangita Vyas -
ઓરેન્જ બરફી(Orange barfi recipe in Gujarati)
હમણા સંતરા નુ સીઝન છે,,તેમા થી વિટામિન c બહુ મળે....ઇમ્યુનિટી પણ સારુ વધે....તાજા સંતરા માથી બરફી બનાવી Jigisha Choksi -
કીવી દાડમ મોકટેલ (Kiwi Pomegranate Mocktail Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#seasonalfruits#winter#homemade Keshma Raichura -
-
-
મસ્કમેલન જ્યૂસ (Muskmelon beverages Recipe in gujarati)
#Cookpadindia#SMPost1ગરમી ની ઋતુ માં ઠંડુ ઠંડુ પીવાનું ખુબજ મન થાય છે.. ટેટી નો જ્યૂસ પીવાથી થી એસિડિટી ઓછી થાય છે. ટેટી નો જ્યૂસ ઠંડક આપે છે. Parul Patel -
દાડમ નો જ્યૂસ (Pomegranate Juice Recipe In Gujarati)
અત્યારે સીઝન છે તો મીઠો મીઠો જ્યૂસ પીવાનીઅથવા તો ડાયરેક્ટ દાણા ખાવાની મઝા આવે છે. Sangita Vyas -
સ્ટ્રોબેરી શોટ્સ (Strawberry Shots Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#seasonfruits#homemade Keshma Raichura
More Recipes
- લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
- પાલક ના ત્રિકોણ પરોઠા (Palak triangle Paratha Recipe In Gujarati)
- સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried Rice Recipe In Gujarati)
- રતાળુ પૂરી (Purple Yam Fritters Recipe In Gujarati)
- બાજરી અને મકાઈ ના લોટ ના રોટલા (Bajri Makai Flour Rotla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15991562
ટિપ્પણીઓ (19)