સંતરા દાડમ જ્યુસ (Orange Pomegranate Juice Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#SJR
#cookpadindia
#Cookpadgujarati
સંતરા દાડમ નો જ્યુસ

સંતરા દાડમ જ્યુસ (Orange Pomegranate Juice Recipe In Gujarati)

#SJR
#cookpadindia
#Cookpadgujarati
સંતરા દાડમ નો જ્યુસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપદાડમ દાણા
  2. ૧ નંગ નારંગી
  3. ૧/૨ ટીસ્પૂન ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નારંગી ની છાલ કાઢી & એની પેશીઓ :- રેસા & સ્કીન કાઢેલી

  2. 2

    મીક્ષર જાર મા નારંગીની પેશીઓ, દાડમ દાણા & ખાંડ નાંખી ક્રશ કરો... & એને ગાળી લો

  3. 3

    હવે સર્વિંગ ગ્લાસ મા કાઢો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes