મીક્ષ ફ્રુટસ જ્યુસ (Mix Fruits Juice Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
મીક્ષ ફ્રુટસ જ્યુસ મોસંબી દ્રાક્ષ નારંગી દાડમ જ્યુસ

મીક્ષ ફ્રુટસ જ્યુસ (Mix Fruits Juice Recipe In Gujarati)

#cookpadindia
#Cookpadgujarati
મીક્ષ ફ્રુટસ જ્યુસ મોસંબી દ્રાક્ષ નારંગી દાડમ જ્યુસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મોસંબી
  2. ૧ કપદ્રાક્ષ
  3. નારંગી
  4. નાનું દાડમ
  5. ૨ ટેબલ સ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મોસંબી & નારંગી ને છોલી એની પેશીઓ ની છાલ પણ ઉતારવી... દાડમ છોલી એના દાણા છૂટાં પાડો

  2. 2

    સૌથી પહેલા મોસંબી ની પેશીઓને મીક્ષી મા ૧/૨ ટી સ્પૂન ખાંડ સાથે ક્રશ કરી એનો જ્યુસ સર્વિંગ ગ્લાસ મા કાઢી ૧૦ મિનિટ ફ્રીઝર મા મૂકો... એ દરમ્યાન લીલી દ્રાક્ષ &૧\૨ ટી સ્પૂન ખાંડ નાંખી મીક્ષી મા ક્રશ કરી એનો જ્યુસ બનાવો... ૧૦ મિનિટ પછી ગ્લાસ બહાર કાઢી એમાં ચમચી ની મદદથી દ્રાક્ષ નો જ્યુસ રેડો & ૧૦ મિનિટ માટે ફ્રીઝર મા મૂકો

  3. 3

    એ દરમ્યાન નારંગીનો જ્યુસ પણ ખાંડ નાંખી મીક્ષી મા ક્રશ કરી તૈયાર કરો... & ગ્લાસ મા ત્રીજું લેયર કરી ફરી ૧૦ મિનિટ માટે ફ્રીઝર મા મૂકો & એ દરમ્યાન છેલ્લે દાડમ નો જ્યુસ કાઢી... એને ગાળી લો... હવે ગ્લાસમાં એનું ચોથું લેયર કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes