લેમન પીકલ(ઈન્સ્ટન્ટ)

Dipal Parmar
Dipal Parmar @dips

#goldenapron3
#week 5
લીંબુ નું આ અથાણું ઝટપટ બની જાય છે અને સ્વાદિષ્ટ પણ બને છે

લેમન પીકલ(ઈન્સ્ટન્ટ)

#goldenapron3
#week 5
લીંબુ નું આ અથાણું ઝટપટ બની જાય છે અને સ્વાદિષ્ટ પણ બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામલીંબુ
  2. 100 ગ્રામખાંડ
  3. 100 ગ્રામગોળ
  4. 3 ચમચીલાલ મરચું
  5. 1 ચમચીજીરું
  6. 1 ચમચીમેથીયાં મસાલો
  7. 1/2 ચમચીહળદર
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. 1 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લીંબુ ને વરાળ માં આખા જ હળદર મીઠું નાખી બાફી લયો કુકર માં પાણી નાખી કાંઠા પર ડીશ રાખી બાફી લયો 3થઈ4 સિટી કરો

  2. 2

    હવે એક માઈક્રો બૉઉલ માં ખાંડ ગોળ મરચું મીઠું હળ દર મેથીયા મસાલો જીરું બધું લઈ 1 મિનિટ માટે માઇક્રો કરો

  3. 3

    હવે કુકર થઈ જાય એટલે લીંબુ ના કટકા કરો અને તેને ગોળ ખાંડ ના મિશ્રણ માં મિક્સ કરી લો

  4. 4

    હવે બધું સરખું મિક્સ કરો અને એક લીંબુ નો રસ ઉમેરો

  5. 5

    હવે ઠરી જાય એટલે જાર માં ભરી લયો

  6. 6

    આ પીકલ ને તરત જ ઉપયોગ માં લઇ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipal Parmar
પર

ટિપ્પણીઓ

Similar Recipes