રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ના પાન ને ભીના કપડે થી લુછી લો.
- 2
એક બાઉલ માં ચણાનો લોટ લઈ તેમાં બધાં મસાલા કરો ને મીઠું ને સોડા ઉમેરી જેમ વડા નું ખીરૂ કરીએ તે ખીરૂ તૈયાર કરો.
- 3
એક કડાઈ માં તેલ મૂકી તેમાં પાલક પતા ખીરા માં ડીપ કરી તળી લો
- 4
એક ડીશ માં પાલક પતા લઈ ને તેના પર પહેલા બધી ચટણીઓ થોડી લગાવો ડુંગળી ટામેટાં ને જીણી સેવ દહીં નાખી સર્વ કરો આભાર
Similar Recipes
-
પાલક પત્તા ચાટ (Palak Patta Chaat Recipe In Gujarati)
#FFC4#WEEK4#Cookpadindia#Cookpadgujarati Sweetu Gudhka -
-
પાલક પત્તા ચાટ (Palak Patta Chaat Recipe In Gujarati)
એકદમ નવી અને ટેસ્ટી ચાટ #ફુડફેસિટવલ4 #FFC4 #પાલકપતાચાટ #chaat #palakpattachaat #greenchaat Bela Doshi -
-
-
-
-
પાલક પત્તા ચાટ (Palak Patta Chaat Recipe In Gujarati)
#FFC4#WDC#cookpad Gujarati#cookpadindia Saroj Shah -
-
-
પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati)
#FFC4#cookpadgujrati#cookpadindia Bhavini Kotak -
-
-
-
કુરકુરા પાલક પત્તા ચાટ (Kurkura Palak Patta Chaat Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
હાંડવા ચાટ(Handvo chaat Recipe in Gujarati)
હાંડવો બધાં જ કરે છે મને થયું કે કઈક નવું કરુ. બધાં ને ખુબ ભાવે ને ચટપટુ લાગે HEMA OZA -
-
-
-
પાલક પતા ચાટ (Palak Patta Chaat Recipe In Gujarati)
ચાટ કોને ન ભાવે? બધા ની ફેવરીટ ...પણ આજે અલગ ટ્રાઈ કરી છે...પાલક નો ઉપયોગ કરી ને મેં ચાટ બનાવી છે KALPA -
પાલક પકોડા ચાટ (Palak Pakoda Chaat Recipe in gujarati)
#GA4#Week6#chaatપાલક પકોડા ચાટ ખાવા માં બહુ જ મજા પડે છે જે બધા ને ભાવશે.બનાવવા મા ઝટપટ બની જાય છે અને પાલક નો ઉપયોગ કરી ને બનાવ્યા છે.પાલક હેલ્થ માટે સારી છે.તો બાળકો પાલક નો ખાતા હોય તો એને પાલક પકોડા બનાવી આપવા થી એ લોકો ને મજા આવશે ને તેની સાથે પાલક પણ ખાશે.તો મારી આ રેસિપી જરૂર થી ટ્રાય કર જો.....Komal Pandya
-
પાલક પત્તા ચાટ (Palak Patta Chaat Recipe In Gujarati)
#palakpattachaat#spinachleaveschaat#chaat#palak#cookpadgujarati#cookpadindia Mamta Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16008355
ટિપ્પણીઓ (3)