પાલક પત્તા ચાટ (Palak Patta Chaat Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
શેર કરો

ઘટકો

૩0 મિનિટ
  1. ૧૦-૧૨ નાના પાન પાલક ના પાન
  2. ૧/૪ કપચોખાનો લોટ
  3. ૧/૨ કપબેસન
  4. ૧/૪ કપકોર્ન ફલોર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ૧/૪ ટી સ્પૂનહિગ
  7. ૧/૨ ટી સ્પૂનહળદર
  8. ૧ ટી સ્પૂનલાલ મરચું
  9. ૨ નંગ બાફેલા બટાકા
  10. ૧ નંગઝીણો સમારેલા કાંદા
  11. ૧ કપદાડમ ના દાણા
  12. ૧/૨ વાટકો તીખી ચટણી
  13. ૧/૨ વાટકોમીઠી ચટણી
  14. ૧ કપઝીણી સેવ

રાંધવાની સૂચનાઓ

૩0 મિનિટ
  1. 1

    પાલક ના પાન ધોઈ કોરા કરી તૈયાર કરો. બાઉલ મા લોટ મિક્સ કરી તેમા મસાલો કરી પાણી નાખી લોટ તૈયાર કરવો.

  2. 2

    લોટ ની અંદર પાન નાખી ગરમ તેલમાં તળી લો.

  3. 3

    પ્લેટ માં ગોઠવી તેની ઉપર ઝીણા સમારેલા બાફેલા બટાકા. કાંદા સમારેલા. બંને ચટણી. ઝીણી સેવ. દાડમ ના દાણા. ઝીણી સમારેલી કોથમીર થી સજાવો. પાલક ચાટ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes