રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)

રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ વટાણાને પાણીથી ધોઈ બીજું પાણી રેડી ગરમ કરી બે કલાક પલાળો. પછી કૂકરમાં વટાણા લઈ તેમાં મીઠું, હળદર અને પાણી રેડી પાંચ સીટી વગાડો. બટાકાને બાફી લો. પછી તેની છાલ કાઢી તેને મેસ કરો.
- 2
હવે કડાઈમાં તેલ લઇ તેમાં રાઈ, હિંગનો વઘાર કરો. પછી તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી સાંતળો. પછી તેમાં બાફેલા વટાણા, આંબલીનો પલ્પ, ગોળ, પાણી, ધાણાજીરૂ, સેવ ઉસળ નો મસાલો, ચાટ મસાલો નાખી ધીમા તાપે ઉકળવા દો. પછી તેમાં બાફેલા બટાકા નાખી હલાવી પાંચ મિનિટ ઉકળવા દો. હવે રેડી છે વટાણા નો રગડો.
- 3
પાણીપુરીની પૂરી ને માઈક્રોવેવમાં એક મિનિટ માટે મૂકો.ઠંડી પડે પછી તેને સર્વ કરવા માટે ઉપયોગમાં લો. માઈક્રોવેવમાં પૂરી મૂકવાથી એકદમ ક્રિસ્પી થાય છે.
- 4
હવે રેડી છે ચટપટી રગડા પૂરી. તેને સર્વિંગ પ્લેટ મા લઈ ડુંગળી, વટાણા નો રગડો, તીખી બુંદી,ઝીણી સેવ, ચાટ મસાલો,અને પાણીપુરી લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સમોસા રગડા ચાટ (Samosa Ragda Chaat Recipe In Gujarati)
#FFC6# food festival#cookpad Gujarati Jayshree Doshi -
આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)
#SF#streat food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#SF#streat food recipe challenge#cookpa Gujarati Jayshree Doshi -
બોમ્બે સ્ટાઇલ વડાપાવ (Bombay Style Vadapav Recipe In Gujarati)
#SF#street food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
રો મેંગો રાઈસ (Raw Mango Rice Recipe In Gujarati)
#SF#street food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
રેડ ચીઝ પાસ્તા (Red Cheese Pasta Recipe In Gujarati)
#SF#street food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
અહીં વટાણા અને બટાકા નો ઉપયોગ કરી ને રગડા પૂરી બનાવી છે. Tejal Hitesh Gandhi -
કુરકુરા પાલક પત્તા ચાટ (Kurkura Palak Patta Chaat Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi -
બાસ્કેટ ચાટ પૂરી (Basket chaat puri Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#SFCStreet food recipe challenge Parul Patel -
-
-
-
મસાલા રગડા પૂરી (Masala Ragda Poori Recipe In Gujarati)
#SF(સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જ) Trupti mankad -
-
-
-
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7...રગડા પૂરી એ એક ચૂબર ટેસ્ટી અને સરળ ચાટ છે, આમ જોઈએ તો ચાટ કોને ના ભાવે લગભગ બધા ને ચાટ તો કોઈ ને કોઈ ચાટ તો ભાવતું જ હોય તો આજે મે પણ રગડા પૂરી બનાવી ને બધા ને ખૂબ જ પસંદ આવી Payal Patel -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
રગડા પૂરી એ એક ચૂબર ટેસ્ટી અને સરળ ચાટ છે, આમ જોઈએ તો ચાટ કોને ના ભાવે લગભગ બધા ને ચાટ તો કોઈ ને કોઈ ચાટ તો ભાવતું જ હોય તો આજે મે પણ રગડા પૂરી બનાવી ને બધા ને ખૂબ જ પસંદ આવી Payal Patel -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#ragdapuriWeek7 Tulsi Shaherawala -
સ્વીટ પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ (Sweet Potato French Fries Recipe In Gujarati)
#SF#street food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
ચાટ માં એક વધારે વેરિયેશન એડ કરવું હોય તો રગડા પૂરી બેસ્ટ ઓપ્શન છે રગડા પૂરી એ એક સ્ટ્રીટ ફૂડ છે#cookwellchef#EB Nidhi Jay Vinda
More Recipes
ટિપ્પણીઓ