પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક ને પાણીથી ધોઈ કોરા કરી લો.બેસનમાં બધા મસાલા તૈયાર કરી જાડુ ખીરુ બનાવો.
- 2
હવે પાલક પાન લઇ તેના ઉપર ખીરું લગાવી તેના રોલ વાળી લેવા. આવી રીતે બધા રોલ કરી સ્ટીમરમાં ધીમા તાપે બાફવા મૂકો. 20 મિનિટ પછી ટૂથ પિક થી ચેક કરી લો. પાલક પાત્રા ચડી ગયા છે.તેને નીચે ઉતારી લો. તે ઠંડા થાય એટલે તેના ગોળ પીસ કરો.
- 3
હવે પેનમાં તેલ ગરમ મૂકી તેમા રાઈ, હિંગ, તલ, લાલ મરચું ઉમેરી સાંતળો પછી ખાંડ ઉમેરી બે ચમચી પાણી રેડી ખાંડ ઓગળે એટલે પાલક પાત્રા ઉપર રેડી દો. પછી તેના ઉપર લીંબુ નીચોવી દો.રેડી છે પાલક પાત્રા તેને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી કોથમીર અને કોપરાનું છીણ ભભરાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5#Week-5#cookpad gujarati kailashben Dhirajkumar Parmar -
-
-
-
કુરકુરા પાલક પત્તા ચાટ (Kurkura Palak Patta Chaat Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
-
પાલક પાત્રા ઢોકળા (Palak Patra Dhokla Recipe In Gujarati)
#Cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
વેજ પરદા બિરયાની (Veg Parda Biryani Recipe In Gujarati)
#FFC5#food festival#cookpad Gujarati Jayshree Doshi -
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5#Week5#cookpadindia#cookpadgujarati#spinach#પાલક#jigna Keshma Raichura -
-
-
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5પાલક પાત્રા આજે મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા Kalpana Mavani -
-
-
-
-
-
-
સમોસા રગડા ચાટ (Samosa Ragda Chaat Recipe In Gujarati)
#FFC6# food festival#cookpad Gujarati Jayshree Doshi -
લેફટ ઓવર ખીચડી ના પકોડા (Left Over Khichdi Pakoda Recipe In Gujarati)
#FFC8#FOOD FESTIVAL#cookpad Gujarati Jayshree Doshi -
લીલી ડુંગળી અને બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#FFC3#food festival#cookpad Gujarati Jayshree Doshi -
રાજસ્થાની પંચમેલ ડબલ તડકા દાળ (Rajasthani Panchmel Double Tadka Dal Recipe In Gujarati)
#FFC6#FOOD FESTIVAL#cookpad Gujarati Jayshree Doshi -
સુવા ની ભાજી નું શાક (Suva Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
-
પાલક પાત્રા(palak patra recipe in Gujarati)
#FFC5 પાત્રા સામાન્ય રીતે અળવી નાં પાન માંથી બનતાં હોય છે.જે પાલક નાં પાન માંથી પણ એટલાં જ ટેસ્ટી અને હેલ્ધી બને છે.પાલક એ કેલ્શિયમ અને આર્યન થઈ ભરપૂર છે.તેમાં ફાઈબર્સ હોવાંથી પચવામાં હલકી છે. Bina Mithani -
તાંદળજા ની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#food festival#cookpad Gujarati Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16026857
ટિપ્પણીઓ