પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
Street food recipe challenge
રાંધવાની સૂચનાઓ
- 1
🌹સૌપ્રથમ મગને ત્રણથી ચાર કલાક માટે પાણીમાં પલાળીને રાખો. ત્યારબાદ તેનું ચારણીમાં માં પાણી નિતારી લ્યો અને બાઉલમાં લઈ તેમાં ખારી બુંદી ચાટ મસાલો નાખી બરાબર મિક્સ કરી લો
- 2
🌹ત્યારબાદ મિક્સર જારમાં ફુદીનો કોથમીર લીલા મરચા આદુનો ટુકડો નાખી જરૂર મુજબ પાણી નાખીને અને ગરમીથી ગાડી ને એક તપેલીમાં લઈ લો. ત્યારબાદ તેમાં શેકેલું જીરું પાઉડર સંચળ પાઉડર આમચૂર પાઉડર લીંબુનો રસ નથી બરાબર મિક્સ કરી ફ્રિજમાં એક કલાક માટે ઠંડુ કરવા મૂકી દો
- 3
🌹ત્યારબાદ કુકરમાં આંબલી ખજૂર ગોળ ને જરૂર મુજબ પાણી નાખી ચાર થી પાંચ સીટી વગાડીને અને થોડું ઠંડુ થાય પછી ખજૂરમાંથી બિયા કાઢી લો અને મિક્સર જારમાં બારીક પીસી લો પછી તેમાં જરૂર મુજબ પાણી ધાણાજીરું લાલ મરચું લીંબુનો રસ નથી બરાબર મિક્સ કરી લો
- 4
🌹તો હવે આપણી ટેસ્ટી ચટપટી પાણીપુરી બનીને તૈયાર છે ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં તીખું મીઠું પાણી અને બુંદી મગ ના મસાલા સાથે પાણીપુરીની પૂરી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લચકો ભેળ (Lachko Bhel Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Street food Recipe challenge Rita Gajjar -
-
-
-
-
-
-
-
-
-
ભેળ દહીં પૂરી ચાટ
#SFC#Street food recipe challenge#Cookpad#Cookpadgujarati-1#Cookpadindia Ramaben Joshi -
બોમ્બે સ્ટાઇલ વડાપાવ (Bombay Style Vadapav Recipe In Gujarati)
#SF#street food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#SF#streat food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpad#cookpadgujaratiનામ સાંભળતા જ નાના મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય એવું ફેમસ ભારતીય સ્ટ્રીટ ફૂડ પાણીપુરી બનાવી છે. પાણીપુરી ગોલગપ્પા તેમજ પુચકા ના નામથી પણ ઓળખાય છે. ગોળ નાની પૂરી માં કાણું કરી બાફેલા મેશ કરેલા બટાકા અને બાફેલા ચણાનો સ્પાઈસી મસાલો તૈયાર કરીને તેનું સ્ટફિંગ ભરવામાં આવે છે અને પાણીપુરી નું સ્પેશિયલ સ્પાઈસી પાણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. સાથે ઉપરથી ડુંગળી નાખી ને ખાવાની મજા વધી જાય છે. Ankita Tank Parmar -
ખારી બુંદી નું રાઇતું (Khari Boondi Raita Recipe In Gujarati)
#cooksnap challenge#MBR9#WEEK9 Rita Gajjar -
આલુ રગડા પાણીપુરી (Alu Ragda panipuri recipe in Gujarati)
#આલુ#આલુ રગડા પાણીપુરીઆલુ કોન્ટેસ્ટ માટે મે તૈયાર કરી છે આલુ રગડા પાણીપુરી જોઈને જ મોમાં પાણી આવી ગયું ને??તો જોઈ લો બનાવવાની રીત..હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ઓલટાઈમ ફેવરીટ રગડા પાણીપુરી બાળકોની સાથે સાથે મોટાઓને પણ ફેવરિટ આલુ રગડા પાણીપુરી અત્યારે lockdown ચાલી રહ્યું છે તો ઘરમાં જ જલ્દીથી બની જાય અને મન અને પેટ ભરીને ખાઈ શકીએ તેવી પાણીપુરી તો ચાલો આપણે બનાવીએ ટેસ્ટી પાણીપુરી.. આલુ કોન્ટેસ્ટ માટે આનાથી સારી રેસીપી હોય જ ના શકે.😄😄😄😋મેં અહીં ચાર ફ્લેવર્સ ના પાણીપુરીના પાણી બનાવ્યા છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો Mayuri Unadkat -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે પાણીપુરી એ એક એવી વાનગી છે કે જે નાના મોટા સૌ કોઈને પ્રિય છે તથા આ વાનગી એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય છે પાણીપુરી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે મેં અહીં ફુદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે#CWM1#Hathimasala#MBR6 Ankita Tank Parmar -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
બધા બાળકોની અને એમની મમ્મીઓની ફેવરિટ પાણીપુરી.#CDY#cookpadindia#cookpadgujarati Unnati Desai -
નાથદ્વારા નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ મસાલા કંદ(રતાળું) ચાટ
#Week 1#ATW1#TheChefStoryStreet food recipe challengeનાથદ્વારા માં આવેલ ખાવા - પીવા ની બજાર માણેકચોક માં આ રતાળુ ચાટ'મળે છે...આજે મેં ઘરે બનાવી છે. Krishna Dholakia -
-
-
પાણીપુરી (Panipuri recipe in Gujarati) (Jain)
#ST#STREET_FOOD#PANIPURI#TEMPTING#CHAT#RAGADO#COOKPADINDIA#COOKPADGUJRATI મારા મતે તો પાણીપુરી ને ભારતનું "રાષ્ટ્રીય ખાઉંગલી ખાણું" એટલે કે STREET FOOD તરીકે સન્માન આપી દેવું જોઈએ કારણકે ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ નામથી તેનું વેચાણ રેકડી/ખૂમચા ઉપર થતું જ હોય છે. આજ સુધી મેં ભારતના જેટલા રાજ્યની મુલાકાત લીધી છે, તે દરેક રાજ્યમાં પાણીપુરી તો ખાધી છે. અરે ભારતની બહાર પણ જ્યારે મુલાકાત બીજા દેશની લીધી ત્યારે પણ પાણીપુરી ખુમચા સ્ટાઈલ ભૈયાજી આપે તે રીતે રેસ્ટોરન્ટમાં ખાધી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં "પાણીપુરી" તરીકે ઓળખાતી આ વાનગી દિલ્હી તથા ઉપરના પ્રદેશોમાં "ગોલગપ્પા" તરીકે ઓળખાય છે. જ્યારે કલકત્તા અને પૂર્વના અન્ય રાજ્યમાં તે "પુચકા" તરીકે ઓળખાય છે. આ ઉપરાંત લખનઉ તરફ તે "પાની કે બતાશે" તરીકે ઓળખાય છે. જ્યારે રાજસ્થાન ના કેટલાક વિસ્તારોમાં "પકોડી" તરીકે પણ ઓળખાય છે આમ જુદા જુદા નામ સાથે પણ દરેક સ્થળે પાણીપુરી નું વર્ચસ્વ તો છે. અને તે કોઈ મોટું શહેર હોય કે સાવ નાનકડું ગામ હોય પણ ત્યાં પાણીપુરી ની રેકડી તો જોવા મળશે. થોડી ઘણી દરેક સ્થળની પુરી બનાવવા માં ફેરફાર હોય છે અને ક્યાંક તે રગડા સાથે તો ક્યાંક તે ફણગાવેલા મગ સાથે પણ કરવામાં આવી છે. ખાટો મીઠો, તીખો સ્વાદ ધરાવતી આ વાનગી નાનાથી માંડી મોટા દરેકને પ્રિય છે જ. ઘરે ગમે તેટલી વખત પાણી પુરી બનાવીએ તો પણ બહાર જઈએ ત્યારે ઉભા ઉભા તે ખાવાની મજા માણવાનો ભારતીય અચૂક છોડતા નથી. આથી જ આ સ્ટ્રીટ ફૂડની નેશનલ STREET FOOD તરીકે સન્માનિત કરી દેવું જોઈએ. Shweta Shah -
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#KER#cookpad#cookpadgujarati#cookpadindiaપાણીપુરી નામ સાંભળતા કે દૂરથી પણ જોઈ જતાં નાના હોય કે મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય છે. અમદાવાદની આ ફેમસ રેસીપી છે એમ કહેવાય છે. પરંતુ, મને એવું લાગે છે કે પાણીપુરી તો ઓલ ઓવર ગુજરાતની ફેમસ છે. ફર્ક માત્ર એટલો જ હોય કે દરેકની પાણીપુરીનો ટેસ્ટ અલગ-અલગ હોય છે. પાણીપુરી ઘણા બધા ફ્લેવરની બનાવી શકાય છે. મેં અહીં માત્ર ફૂદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી બની છે. Ankita Tank Parmar -
બાસ્કેટ ચાટ પૂરી (Basket chaat puri Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#SFCStreet food recipe challenge Parul Patel -
રો મેંગો રાઈસ (Raw Mango Rice Recipe In Gujarati)
#SF#street food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
More Recipes
ટિપ્પણીઓ (2)