જુવાર ના રોટલા નું ચુરમુ
રાંધવાની સૂચનાઓ
- 1
કથરોટ માં જુવાર નો લોટ લઈ તેમાં જરૂર મુજબ પાણી નાખી મસળી ને લોટ બાંધી લ્યો.
- 2
લોટ માંથી લુવો લઈ ગોળ કરી રોટલો ધડી લ્યો તવી ગરમ કરી બંને બાજૂ પકવી ઉપસાવી લ્યો.
- 3
- 4
સવારે રોટલા કરી સાંજે રોટલા ને ચોળી(ભુક્કો) કરી તેમાં ગોળ અને ઘી નાખી મિક્સ કરી લ્યો. તૈયાર છે ચુરમુ દાળ સાથે સરસ લાગે છે.શાક ભાત સાથે પણ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#cookped india#cookped gujarati Hinal Dattani -
-
-
-
-
-
-
-
-
-
-
જુવાર ના રોટલા
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : જુવાર ના રોટલાઉનાળાની સિઝન મા માણસો મીલેટ ખાવાની વધારે પસંદ કરે છે . ડાયેટમા બાજરી , જુવાર , રાગી નો ઉપયોગ કરવામા આવે છે . સાથે સાથે હેલ્ધી તો ખરી જ . Sonal Modha -
-
-
-
-
-
-
જુવાર બાજરી ના રોટલા (Jowar Bajri Rotla Recipe In Gujarati)
રજા ના દિવસે relax થઈ બપોરે રોટલા મગ છાશ નું લંચમળી જાય તો કેવી મજા આવે..ઘી,ગોળ અને રોટલો સાથે મસાલા મગ અને ઠંડી ઠંડી છાશ... Sangita Vyas -
-
-
-
-
-
જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati)
#GA4#Week16#cookpadindia#juvarઆજે મે અહી શિયાળા સ્પે. દેશી ડીશ બનાવી છે. જેમાં જુવાર બાજરા ના રોટલા ની મીઠાશ અલગ હોઈ છે.આ રોટલા માટી ની તાવડી પર બનાવ્યા છે. Kiran Jataniya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17249113
ટિપ્પણીઓ