જુવાર ના રોટલા (Jowar Rotla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કથરોટ માં લોટ ને ચાળી લઈ તેમાં મીઠું નાખી લોટ ને ખુબજ સરસ મસળી લઈ મોટું ગોયણું લઈ હાથેથી પાટલા ઉપર રોટલો થાબડી ને બનાવી લો
- 2
લોઢી ગરમ કરી તેમાં થાબડેલા રોટલા પર પાણી વાળો હાથ ફેરવી બંને બાજુ સરસ ચોળવી લો
- 3
અહીં મેં રોટલા સાથે,રીંગણાં બટેટા નું શાક,છાસ,લસણ ની ચટણી, લીલી હળદર, લીલું મરચું, મેથી કેરી નું ખાટું અથાણું,મૂળો,ગોળ ઘી,શિયાળા નું તાજું અથાણાં અને ગાજર બીટ ટામેટાં ના સલાડ સાથે પીરસ્યું છે શિયાળા માં દેશી જમણ ની મજા આવી જાય છે તો આવી ગયુ ને બધું બરાબર તો,,,દેશી જમણ નો આનંદ માણો 😊😊😊👌
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati)
#GA4#Week16#cookpadindia#juvarઆજે મે અહી શિયાળા સ્પે. દેશી ડીશ બનાવી છે. જેમાં જુવાર બાજરા ના રોટલા ની મીઠાશ અલગ હોઈ છે.આ રોટલા માટી ની તાવડી પર બનાવ્યા છે. Kiran Jataniya -
-
-
-
-
-
-
-
-
-
-
-
જુવાર બાજરી ના તીખા મસાલા રોટલા (Jowar Bajari Masala Rotla Recipe In Gujarati)
#GA4#Week16 Rekha Kotak -
-
-
-
-
-
-
-
-
-
જુવાર મસાલા રોટલા (Jowar Masala Rotla Recipe In Gujarati)
#GA4#Week16#Juvar Masala Rotla Bhumi R. Bhavsar -
-
-
-
-
-
જુવાર નો લસણ, ડુંગળી મસાલા વાળો રોટલો (Jowar Masala Rotlo Recipe In Gujarati)
જુવાર નો લસણ, ડુંગળી વાળો રોટલો#GA4#week16#જુવાર Jigna Sodha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14325280
ટિપ્પણીઓ